________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
(૧૭) જાવંત્રી, કેશર, એલચી, લવી'ગ, દાલચીની બન્ને મહુમન, કુલીજન ૪-૪ માશા, કસ્તુરી, અંબર, સુવણુ વરખ ૧–૧ માશા, ભાંગ ૧૦ મ., સાકર ૨ તા. વગાળ કરવુ. સમાગમના ૨ કલાક અગાઉ ૧૨ થી ૧ માશા પાશેર દૂધથી લેવું.
તીલા
(ઇન્દ્રી ઉપર માલીશ માટે)
(૧) જળદેષ, હસ્તદેાષ, વક્રતા, માનસિકદેોષ જન્મ
નપુસકતા ઉપર તીલે.
ખીરખતુરીનું તેલ, લવી’ગ, અરકરાનું તેલ દરેક ૧૧ તાલે., જૈતુન તેલ રા તા. મેળવી મલમ કરવા. આંગળી પર થોડો મલમ લઈ ગુપ્તાંગ ઉપર મન કરવુ'. (અગ્રભાગ છેડીને મન કરવુ)
(૨) મુશ્કેડ્ડીના ૧ તા. લવી`ગ તેલ, જાયફળ તેલ, શ્વેતગુંજાનું તેલ, મીરખટુરીનું તેલ, દરેક ૬-ર્ માશા મેળવીને ઇન્દ્રી ઉપર માલીશ કરવુ,
(૩) લવી'ગ, સમુદ્રફળ, ખ'ગભસ્મ દરેક ૧–૧ રતી પાન સાથે છુટી લગાવવુ'. (૪) માલકાંગણી તેલનું માલીશ કરવું.
For Private and Personal Use Only