________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
(૧૪) નપુસકારી વટી – શ્વેત ગુંજાણું તે. ૪૦, શુદ્ધ.
–
અફીણ ૬ તેલ, કાચી ભાંગ ૧૬ માથા, ભેંસનું દૂધ રા શેર.
દાળ પીસી મેશન બનાવી એક વેતવસમાં માંથી કાંજીમાં ૧ પ્રડર સ્વેદન કરવું. પછી દૂધમાં નાખી માવેશ કરવે. માવેા ગાઢ થયે ભાંગ ચૂર્ણ મેળવવું. અફીણ દૂધમાં ઘેળીને મેળવવું અને મદ રાખવું. માવા બરાબર તૈયાર થયે ઉતારવું અને બાર જેવી ગોળી કરવી. સવારે/સાંજે અથવા રાત્રે ૧ ગોળી દૂધથી લેવી.
ચે
×
(૧૫) ફેલાદભસ્મ ૧ તે., મેતીની ભસ્મ, ખગેશ્વર, પ્રવાલપિષ્ટિ, અભ્રકભસ્મ દરેક ૬-૬ મા., સુવણ ભસ્મ ૩ મા. ખરલમાં સારી રીતે ઘુંટી લેવું. પછી ગુલાબના ફુલના રસની ૧ ભાવના આપવી અને ૧ ભાવના કસ્તુરીના જળની આપવી. ૧/૨-૧/૨ રતીની ગોળીઓ કરવી. ૧ ખાવી. ઉપર દૂધ પીવું.
×
(૧૬) અફીણ, કેશર, શુદ્ધ એળીયે, શુ. ધતુર ખી, શુ. વિષ, કુચલા, જાયફળ, રસસિદુર ૧-૧ ભાગ, ધેાયેલી ભાંગ ૮ ભાગ. બધાનું ખારીક ચૂર્ણ કરી તાની જડના રસે ૧-૧ રતીની ગોળી કરવી. કેરા પાનમાં ૧ ગોળી ખાવી. ઉપર ૧ ચમચી મધ દૂધમાં નાખી પીવુ.
X
For Private and Personal Use Only