________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
હતા એમળલોલમખાના, અર, માલ
(૧૧) સીંગોડા, સમુદ્રશેફ, શંખપુષ્પી, ગોખરૂ, માલ
કાંગણ, કચુકા, સાલમ, તાલમખાના, ચરસ, કાળીમૂસલી, શેમળમૂસલી, કૌચનાં બી, ગાજરનાં બી, બહુફળી, બને બહમન (લાલ અને સફેદ) કુલીજન જાયફળ, લવીંગ, જાવંત્રી, કેશર, અકરકરે, તજ, શિલાજીત, બંગભસ્મ, પ્રવાલભસમ, ફેલાદભસ્મ સરખે ભાગે લઈ બધાની બરાબર સાકર મેળવવી. રોજ પરોઢીયે ૪ માશા ખાવું. વીર્ય ઓછું હોય, પાતળું હોય, સ્વપ્નદોષ, ધાતુસ્ત્રાવ, ઈન્દ્રીની નબળાઈ વિ. ઉપર અકસીર દવા છે.
(૧૨) શુદ્ધ શિલાજીત ૪ રતી, વિહંગ ચૂર્ણ કરતી,
લેહભસ્મ ૪ રતી, હરડે ૪ રતી, રસસિંદુર ૪ રતી, સુવર્ણ માસિકભસ્મ ૪ રતી. ૪ માત્રાઓ કરવી. ૧-૧ માત્રા ઘી-મધ સાથે સવાર-સાંજ. રક્તકણની વૃદ્ધિ થાય છે. તંદ્રા-આળસ દૂર થાય છે. ઉત્સાહ વધે છે.
(૧૩) અન્નકભસ્મ તે. ૨ નાના ટૂકડા કરી ભાંગરાના રસની
સાત ભાવના આપી સુકવવું. પછી તેમાં જાયફળ, જાવંત્રી, કપુર, લવીંગ ૪-૪ માશા મેળવીને જળ સાથે ઘુંટી ૧-૧ વાલની ગોળી કરવી. ૧-૧ ગો. સવાર-સાંજ દૂધ સાથે.
For Private and Personal Use Only