________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ નાખી ઉપર વ લપેટી મટે ગેળો બનાવે. એક પાત્રમાં તેલ તરી તેમાં ગોળ રાખે અને ૨૧ દિવસ સુધી શિખા નીચે જલતી રહે તેટલે અગ્નિ આપે. પછી સિંગફ કાઢી લે. તેને શુદ્ધ ધતુરબીજની લૂઠીમાં રાખી ગરમ ભૂમલમાં દબાવ. (ભઠ્ઠીની ગરમ રાખમાં) ઠંડુ થયે સિંડ્રફ કાઢી લઈ તેમાં કેશર ૧ તે., કસ્તુરી ૨ માશા, સુવર્ણવરખ ૨ મા. મેળવી પાનના રસે ઘંટી મગ જેવી ગોળી કરવી. રેજ ૧-૧ ગોળી દૂધ સાથે લેવી.
(૩૦) જાયફળ, લવીંગ, કપુર, જાવંત્રી, પીપર ૧-૧ તે,
સુવર્ણ ભસ્મ ૩ માશા, કસ્તુરી ૩ મા, કેશર ૩ મા, અંબર ૩ મા. પાનના રસે ઘૂંટી ૧-૧ રતીની ગળી કરવી. ૧ થી ૨ ગેળી પાનના રસમાં માખણ/સાકર સાથે.
(૩૧) પારદ, ગંધક, ધતુરબીજ, સંખી, અફીણ સરખા
ભાગે લઈ ધતુરપત્ર રસે ખૂબ ઘૂંટી ૧/૪ રતીની ગોળી કરવી. સમાગમના એક કલાક અગાઉ ૧ ગોળી લેવી. ઘી-સાકરવાળા દૂધ સાથે.
૪ (૩૨) એરીમ્બીન હાયડ્રોકરાઈડ ૧/૨ તે, જાવંત્રી, કેશર,
પીપર ના તેલે, જાયફળ ૧ તે, સમુદ્ર શેફ ા તે, જહરમેહરા ૧ મા, કસ્તુરી ૧ મા. કેશર
For Private and Personal Use Only