________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર
ગુલાબઅક માં ઘૂંટી લેવું. પછી અન્ય ઔષધે મેળવી સારી રીતે ખરલ કરી વટાણા જેવી ગોળી બનાવવી. ૧ કલાક અગાઉ ૧ ગોળી રાત્રે દૂધ સાથે લેવી.
(૩૩) હબે યાકૃત કસ્તુરી માશા, અંબર ૩ મા,
કહેરબાપિષ્ટિ ૬ મા, પ્રવાલ દમા, મુલેઠીસત્વ, બાવળ ને ગુંદર, સાકર, અફીણ ૨-૨ તેલ, બદામનાં બીજ, મેતી માણેક ૧-૧ તે, મતી-માણેક કહેરબા, પ્રવાલ ગુલાબજળ ૩ દિવસ ઘૂંટવું. પછી અન્ય
ઔષધે મેળવવા અને સારી રીતે ખરલ કરી ૨-૨
રતીની ગળી કરવી. (૩૪) મૂસલીપાક ૧ તે, બંગભસ્મ ૧ રતી સવારે ખાવું.
X
(૩૫) કરતુરી ૧ તે, શિલાજીત ૮ તે., જાવંત્રી ૧ તે.,
અક્કરકરે ૧ તે., મેતી ૬ મા, અંબર ૬ માં, સૂંઠ ૧ તે.કાળા મરી ૧ તે, માણેક ૭ મા, અકીક ૨ મા, સંગેમશબ ૪ મા, વરખ નંગ ૫૦, રૌપ્રવરખ ૨ તે. રત્નને ૮ પ્રહર ગુલાબજળ અને દૂધમાં ઘૂંટી પિષ્ટિ કરવી. પછી કાષ્ઠ ઔષધનું વસ્ત્રગાળ ચૂર્ણ મેળવી ઘુંટવું. છેલ્લે વરખ મેળવી મધ સાથે ૩-૩ રતીની ગોળી કરવી. ૧-૧ ગળી સવાર-સાંજ લેવી. સ્તંભન ઉપરાંત હદય, મગજ . અને કરોડરજજુ પર ઉત્તમ પ્રભાવક છે.
For Private and Personal Use Only