________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
શું. કુચલા તે. ૨, મલભસ્મ ૬ માશા.
કાષ્ઠ ઔષધેનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. કસ્તુરી સ્પીરીટમાં ઓગાળવી અને ભમે મેળવી સારી રીતે ખરલ કરવું. પછી કાષ્ઠ ઔષધનું ચૂર્ણ મેળવી પાનના રસે ઘૂંટી ૧–૧ રતીની ગોળી કરવી. ૧ળી સવારે અને ૧ ગોળી રાત્રે દૂધ સાથે આપવી.
(૨૭) ગાજે તે. ૪, ભેંસનું દૂધ ૧ શેરમાં નાખી પકાવવું.
પછી દહીં જમાવી બીજે દિવસે મથીને ઘી કાઢવું. પછી પાશેર ખાંડની ચાસણીમાં આ ઘી પકાવવું. ગાડું થયે તેમાં જાયફળ ૩ માશા, તજ ૨ માશા, પીપર રે મા, કુલાંજન ૨ મા બારીકસૂર્ણ મેળવવું. અગ્નિ પર ડીવાર રાખી ઉતારવું. માત્રા: ૧ થી ૪ માશા દૂધ સાથે.
(૨૮) મુશ્કનંબર ૨ મા, કસ્તુરી ૧ મા, કેશર ૧મા, સિંગ્રહ
૨ મા, તજ ૨ મા, માયુફળ ૧ મા, નકછીકણી ૨ વાલ, કાયફળ ૨ વાલ, લવીંગ ૨ વાલ, જાયફળ ૨ વાલ, સુવર્ણવરખ ૧ મા, રૉપ્યવરખ ૧ મા. બધાને બારીક ઘંટી ચણ જેવી ગેળી કરવી. રાત્રે ૧ ગોળી દૂધ સાથે લેવી.
(૨૯) જયફળ જાવંત્રી, લવીંગ, અફીણ -૧ તેલ
ઘૂંટીને ગેળા કરે. પછી ૩ તેલે સિફ ગેળામાં
For Private and Personal Use Only