________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
કપુર, ભાંગ ૧-૧ તેલે. આ બધા ઔષધે બારીક વાગાળ કરી મધ સાથે ખરલ કરી ૩-૩ રતીની ગોળી કરવી. સહવાસના ૨ કલાક અગાઉ દૂધ સાથે ૧ ગાળી લેવી.
(૧૪) અફીણ રમાશા, અક્કરકરે રમાશ, જાયફળ, કસ્તુરી
૨-૨ માશા. બારીક ચૂર્ણ કરી કાળા મરી જેવડી ગેળી કરવી. સમાગમન ૨ કલાક અગાઉ ૧ ગોળી
દૂધ સાથે લેવી. (૧૫) જુબેતર ૧ તેલ, ચંદ્રોદય ૧ તે, કેશર ૧ તે,
અકકરકરે ૧ તે, જાયફળ ૧ તે, લવીંગ ૧ તે, કપુર ૧ તે, કસ્તુરી છે તે. બારીક કરી પાનના રસે ઘૂંટી ૧-૧ રતીની ગોળી બનાવવી. ૧-૧ છે. દૂધ સાથે. સ્તંભન શક્તિમાં વધારે કરે છે તથા શુક્રને બળવાન બનાવે છે.
(૧૦) લવીંગ ૧ તે, અક્કરકરે ૨ તે, જેઠીમધ ૩ તે,
જાયફળ તે. ૨, કચુકા તે. ૪, કેશર તે. ૧, કસ્તુરી ૧ માશા, અંબર મા. બારીક કરી મધ સાથે લૂંટી ૧-૧ માશાની ગળી કરવી. સમાગમના ૧ કલાક અગાઉ ૧ ગોળી લેવી.
(૧૭) શ્રતમહલ તે. ૧, વહગુણ મકરદેવજ તે. ૧, જુન્દ.
બેતર ૧ તે, બીરબેટી ૧ તે. પ્રથમ મહલ બારીક
For Private and Personal Use Only