________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
કસ્તુરી ૧-૧ મા, બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું અને અર્થ ગુલાબમાં ઘૂંટી ૧-૧ મા.ની ગેળી કરવી. સહવાસના ૧ કલાક અગાઉ ૧ ગોળી દૂધથી લેવી.
(૧૦) શ્વેત મરી, અજવાય ૫- તેલા, અફીણ રા તે,
કેશર ૧ તેલ, બાલછડ, અક્કરકરે -ા મા. બારીક ચૂર્ણ કરવું. તેમાં દેઢ પાશેર મધ મેળવવું. સમાગમના ૧ કલાક અગાઉ ના તે. ખાવું.
(૧૧) હિંગુલેન્થ પારદ, આમલસાર ગંધક, લોહભસ્મ,
શતપુટીઅક્ષક ભરમ, રૌપ્યભરમ, સુવર્ણ ભસ્મ, સુવર્ણ માક્ષિક ભસ્મ ૩-૩ માશા, વંશલેચન (બારીક પીસેલે) ૧ તે, ધોયેલી ભાંગનું ચૂર્ણ ૪તેલા. પ્રથમ પારાગંધકની કજજલી કરવી. બાદ ૧-૧ ચીજ નાખતા જવું અને (કજજલી સાથે) ઘુટતા જવું. પછી ભાંગને ઉકાળ નાખી સારી રીતે ઘુંટવું અને ૪–૪ રતીની ગેબી એ બનાવવી. ૧ થી ૨ છે. રેજ દૂધ સાથે ખાવી.
(૧૨) કમર ઉપર ફટકડી બાંધવાથી શીઘખલન થતું નથી.
રવિવારથી શરૂ કરી બીજા રવિવાર સુધી બાંધવી.
(૧૩) સિંગ્રહ ૧ તેલ, તજપત્રજ, કેશર, એલચી,
લવીંગ, સૂક, વેત ચંદન, જાયફળ, અફીણ, કસ્તુરી,
For Private and Personal Use Only