________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
બારીક ચૂર્ણ કરવું. પછી ૧૦ તેલે પાનના રસે લૂંટી લેવું. ત્યાર બાદ ભાંગ બીજા તેલમાં ઘુંટી બેર જેવી ગળીએ કરવી. ૧/૨-૧૨ ગોળી સવાર-સાંજ દૂધ
સાથે. (૫) અર્ક ૫, ભેંસનું દૂધ, બકરીનું દૂધ ૧-૧ લે.
બને હાથથી ૧૦ મીનીટ સુધી ખૂબ મસળવું. પછી
સમાગમ કરે. સ્તંભન થાય. (૬) જાયફળ ૧ માશા, શુદ્ધ ધતુરબીજ ૨ મા, અજવાયન
૩ મ. ૧ શેર દૂધમાં દેલાયંત્રથી લટકાવવું. અડધું દૂધ રહે. પિટલી કાઢી નાખી ગાળીને પીવું. નશે ચઢશે. પછી સમાગમ કરે.
(૭) લવીંગ, જાયફળ, કાળા મરી, અકકરકરે, રૂમમસ્તી ,
જાવંત્રી, દાલચીની, સૂંઠ. દરેક ૭-૭ માશા. કપુર ૩ મા, ૪ તેલા મધમાં ઘૂંટી મેટા ચણા (કાબૂલી ચણ) જેવી ગેળી બનાવવી. ૧-૧ ગે. સવાર-સાંજ દૂધ સાથે.
(૮) અફી, સકળ, ગૂગળ ૧-૧ ૨તી. ગૂલરના દૂધમાં
ઘૂંટી નાભિ ઉપર લેપ કરે. તંભન થાય.
(૯) અક્કરકરે, સુંઠ, પીપર, જાયફળ, જાવંત્રી, એલચી,
અને બહમન ૩-૩ માશા,કુલીજન ૬ મા. કેશર
For Private and Personal Use Only