________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
(૨૭) પિટા માઈઠ ૬ ગ્રેન, સીરપ ટેલું ૧ ઔસ,
એકવા ૯ ઔસ મેળવીને ૩-૩ કામ દિવસમાં
બે વાર. સ્વપ્નદોષ ઉપરાંત શીધ્રપતન પણ મટાડે છે. (૨૮) એપરે તે. પ, ગેખરૂ . ૨, કૌચા બીજ તે. રા,
કાળી મૂસલી તે શા, શતાવરી તે. રા, સાલમ તે. રા, રાયચીની તે. રા, બદામ તે. ૧૦, એલચી ૧ તે, લવીંગ ૧/૨ તે., જાવંત્રી તે. ૧/૨, ગળે સત્વ તે. ર, કીસમીસ તે. ૮, દૂધને મા ૨૦ તેલાથી ૫૦ તેલા સુધી. સાકર ૧૨૦ તે, કાષ્ઠ
ઔષધે બારીક વસ્ત્રગાળ કરવા. માવાને ઘીમાં શેકી પછી સાકરની ચાસણી કરી તેમાં મા અને ઔષધે નાખી ચોસલા કરવા. રેજ શક્તિ મુજબ ખાવું. શરીરને સુદઢ કરે છે. પાચનશક્તિ વધારે છે.
ચહેરાની કાંતિ વધારે છે. (૨૯) સુવર્ણ બંગ ૩ રતી, લોહભસ્મ ૧/૨ રતી, અક
ભસ્મ ૧/૨ રતી, શતાવરી, મૂસલી ૧-૧ રતી, સુવર્ણ ભસ્મ ૧ રતી, એલચી ૨ રતી, પીપર ૧ રતી, મકરધ્વજ ના રતી. પાંચ કેપસુલ ભરવી. સવાર-સાંજ
૧-૧ દૂધ સાથે. (૩૦) ઈન્દ્રી ઘણું નાની હોય તે દર સપ્તાહે એક ઈજેક્ષન
ટેટેસ્ટેરોન ડીપિ. ૧૦૦(એમ. જી.)નું લેવું. (૩૧) સ્વપ્નદોષ પછી શરીરમાં દર્દ થવા ઉપર – બીકેસ્યુલ
જ ૧ ગળવી.
For Private and Personal Use Only