________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦ ૧-૧ ગે. સવાર-સાંજ કેળા સાથે આપવી. સવપ્ન
દેષ મટે છે. (૧૯) ગંગેશ્વર ૩ તે, જામફળ, જાવેત્રી, લવીંગ, નાગકેશર,
તજ, તેજપાત ૨-૨ તે, શતાવરી ૧૫ તે, સાકર, મધ ૨૦–૨૦ તે., ઘી ૪૦ તે. કાષ્ઠ ઔષધે બારીક
કરી લેવા. (૨૦) કમરકસ, શુદ્ધ ધતુરબીજ, આમલીને કચુકા, કપુર
૨-૨ માશા. બારીક ચૂર્ણ કરી વટ દૂધમાં ઘૂંટી બા-ભા રતીની ગેળી કરવી. ૧-૧ ગે. સવાર
સાંજ દૂધથી. (ર૧) રોજ રાત્રે ત્રિફળાની ફાકી લેવી. પેટ સાફ રાખવું.
રાત્રે હા ન પીવી. હાથપગ-માથું ઠડા જળે ઈ રાત્રે ૯-૦૦ આસપાસ સૂઈ જવું. બની શકે તે
પેટ ઉપર માટીની પટ્ટી રાખવી. સવારે કાઢી નાખવી. (રર) હળદળ ૧ તે, આમળા ર તે, ગળોસત્વ ૩ તે.
ચૂર્ણ કરી ૩-૩ મા. દૂધ સાથે આપવું. (૨૩) જમ્યાબાદ દ્રાક્ષાસવ ૧ તે, જળ ૧ તે. પીવું. (ર૪) બાવળની કુંપળ ૬ માશા ખાવી. ઉપર દૂધ પીવું.
રોજ આ રીતે કરવું. (૨૫) પ્રવાસપિષ્ટિ, બંગભસ્મ ૧-૧ રતી સવારે અને
૧-૧ રતી સાંજે દૂધ સાથે આપવું. (૨૬) સૂતા અગાઉ ઈદ્રીને ઠંડા જળમાં ૧૦ મીનીટ
ડૂબાડી રાખવી. પછી લઘુશંકા કરી સૂવા જવું.
For Private and Personal Use Only