________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
(૧૧) મોતીની ભસ્મ ખસ અથવા ગુલાબના શરબત સાથે
આપવી. (૧૨) બદામમીંજ, સાકર અને ગળોસત્વ ઘી સાથે આપવું.
રોજ બે વખત. (૧૩) ઘળી મૂસલી, કૌચાબીજ, શતાવરી, સૂકા આમળા,
સાકર ૨-૨ તે. બારીક વગાળ કરવું. માત્રા : ૩-૩ માશા. સવાર-સાંજ દૂધ સાથે. દરેક માત્રામાં
૨-૨ રતી ગળોસત્વ મેળવીને આપવું. (૧૪) ચોપચીનીનું ચૂર્ણ ઘી-સાકર સાથે સવાર-સાંજ આપવું. (૧૫) શુદ્ધ શિલાજીત મધ સાથે સવાર-સાંજ આપ. (૧૬) રસસિંદુર, વંશલોચન, અફીણ ૩-૩ મા, ધાવડીના
કુલ, આમળા -૨ તે, દ્રાક્ષ ૧૨ તલા (બી વગરની) બધાને ખૂબ ઘૂંટી જળથી ૧-૧ માશાની ગળી
બનાવવી. ૧-૧ ગો. સવાર-સાંજ દૂધ સાથે આપવી. (૧૭) લવીંગ, શુદ્ધ કુચલા, નાગકેશર, અક્કરકરે, આમલી
ના ચુકા બારીક વાગાળ કરી કુંવારના રસે ઘંટી ૧–૧ રતીની ગોળી કરવી. ૧-૧ ગે. સવાર-સાંજ
સાકરવાળા દૂધ સાથે. (૧૮) આકડાના કુલનું બિરૂ, શ્રત કરેણના મૂળની છાલ,
પઠાણ લેધર ૨-૨ તે, પાષાણભેદ, શિલાજીત, રૂમમસ્તગી ૧-૧ તે, સમુદ્રશેફ, લવીંગ, કેશર, ૬-૬ માશા. ઔષધ બારીક વસ્ત્રગાળ કરી વના ૧૦ તે. દૂધમાં ઘૂંટીને ૨-૨ માશાની ગેળી બનાવવી.
For Private and Personal Use Only