________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ ગેળી દૂધ સાથે આપવી.
સ્વપ્નદોષ ઉપરાંત પિત્તપ્રમેહ, ધાતુની નબળાઈ, નપુસક્તા, શીરશુળ, હૃદયરોગ વગેરે ઉપર સારી
અસર કરે છે. (૪) આસંધ, વધારે, જામફળ, એલચી, કૌચાનાં બી,
સૂંઠ, કાળામરી, પીપર, શતાવરી, ત્રિફળા, ગોખરૂ, ખસ, વંશલેચન, તાલમખાના દરેક ૧-૧ તેલ, સાકર ૧૨ તેલા. બારીક વગાળ કરવું. માત્રાઃ ૬-૬ માશા.
સવાર-સાંજ દૂધથી. (૫) પ્રવાલભસ્મ, શીતલચીનીનું ચૂર્ણ, ભસ્મ ૧ રતી. સૂર્ણ
૧ માશાથી રમાશા યવનપ્રાશ સાથે ચાટી ઉપર
દૂધ પીવું. (૬) બેરજે બાવળને ગુંદ, ઈસબગુલની ભુકી, વંશલોચન,
એલચી ૩-૩ માશા, સાકરને ભૂકો ૬ મા. બારીક વસ્ત્રગાળ કરી ૬-૬ માશા સવાર-સાંજ દૂધ સાથે
આપવું. (૭) શીતલચીની ચૂર્ણ, વંશલેચનનું ચૂર્ણ ૧-૧ મા., કપુર
૨ રતી આપવું. આમળાને રસ, મધ અને હળદર મેળવીને પીવાથી
ફાયદો થાય છે. ) મે ચરસનું ચૂર્ણ ૨-૨ મા. સાકર મેળવીને સવાર
સાંજ દૂધ સાથે આપવું. (૧૦) જમ્યા બાદ ૧-૧ કેળું ખાવું અથવા સવારે ૧ કેળું
મધ સાથે ખાવું.
For Private and Personal Use Only