SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir tou (૨૭) ખૂ. વાતચિંતામણી ૧ રતી દશમૂલારીષ્ટ કસ્તુરી યુક્ત ૧ તે. સાથે આપ. રૂગ્યાએ હલકું ભજન કરવું. દાળનું પાણી, દૂધ લેવા. ભેંસનું દૂધ, કોબીજ, રીંગણા, આમલી, મરચું, ખટાશ, મિષ્ટાન્ન, દહીં લેવા નહી. (૨૮) અર્ક–અજવાન સત્વ ૬ માસા, કપુર ૬ માશા, એલચી ૧ તે, દાલચીની ૧ તે., કેશર ૬ મા, હીંગ ૬ મા, સૂંઠ ૧ તે, અફીણ ૬ મા, સ્પીરીટ રેકટીફાઈડ ૧/૨ પૌડ. કાષ્ઠ ઔષધે અધકચરાં ખાંડી સ્પીરીટવાળી બેટમાં નાખવું. ઉપર મજબૂત બૂચ લગાવ, તડકામાં દિવસ ૧૫ સુધી રાખવું. પછી ગાળી લેવું. માત્રા : ૫ થી ૧૫ બુંદ ગરમ જળથી. (૨૯) એક કેસઃ રૂક્શાને બે ઓપરેશન પછી હીસ્ટીરીયા થયે હતે. અંગ્રેજી દવાથી ખાસ રાહત ન હતી. તેને નીચેની દવાથી લાભ થયે હતે. નાગભષ્મ ૨ રતી, ગેન્દ્ર રસ ૨ રતી. ૨ માત્રા કરવી. સવારસાંજ ૧-૧ માત્રા મધથી આપી હતી. જમ્યા બાદ અશેકારીષ્ટ, રાત્રે સૂતી વખતે નીચેનું ચૂર્ણ ૬ મા. નવશેકા જળ સાથે. ત્રિફળા, નસેતર જવખાર, સંચળ, સિંધવ, સુંઠ, મરી, પીપર, સુનામુખી, અજવાયન બરાબર લઈ બારીક ચૂર્ણ કરવું. આ રીતની ઔષધ વ્યવસ્થાથી રૂણાને પૂર્ણ લાભ થયેલ. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy