________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
(૨૩) ખુરાસાની અજવાયન, નેત્રવાળે ૨-૨ તેલ, કપુર
૧ તે, બ્રાહ્મી ૧ તે., ઉપલેટ ૧ તે, વચ ૧છે. બારીક વચગાળ કરી જળ સાથે ઘૂંટી ૨-૨ રતીની ગે. કરવી. ૧-૧ ગો. નીચેના ઉકાળા સાથે. આ ધ ૪ તે, જટામાંસી ૪ તે. ૧૦ તે. જળે પકાવી અડધું રહયે ઉતારીને ગાળી લેવું માત્રા : રા તે. સવારે
(ઉપરની ૧ ગે. સાથે) સાંજે રા તે. પી. (૨૪) બ્રાહ્મીવટી-કેશર ૬ મા., પ્રવાલભષ્મ ૬ મા, પ્યભષ્મ
૬માશા, ઝવેત વચ ૬ માશા, મુક્તાભમ્ ૩ માશા, કઠ ૧ તેલ, અબ્રક ૩ માશા, બ્રાહ્મી ૩ તે, સુવર્ણ માફિકલમ ૩ માશા, શંખાવલી ચૂર્ણ ૧ તેલ, વચ, કઠ, બ્રાહ્મી વગેરે વગાળ કરી રસ ભમે મેળવવા. બ્રાહ્મો સે ૩ દિવસ ઘુંટવું અને ૨-૨ રતીની ગોળી કરવી. ૧-૧ ગો. સવાર-સાંજ જળ
સાથે આપવી. ઘણી સારી દવા છે. (૨૫) વચ ૫ રતી, શુદ્ધ હીંગ ૨ રતી, કઠ ૮ રતી, વાવડીંગ
૮ રતી, સંચળ ૮ રતી, મહલચંદ્રોદય ૨ રતી. ૪ માત્રા કરવી. ૧-૧ માત્રા સવાર-સાંજ નવશેકા જળ સાથે આપવી.
(૨૬) હીસ્ટીરીયામાં શીરશળલક્ષ્મીવિલાસ ૧ રતી, પીપરા
મૂળનું ચૂર્ણ ૧ માશા. ૧ માત્રા છે. આવી બે માત્રા સવાર-સાંજ આપવી.
For Private and Personal Use Only