________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
(૧૯) વાવડીંગ ચિત્રકમૂળ, ત્રિફળા ચૂંઠ, મરી, પીપર
બરાબર લઈ બધાની બરાબર મંડુરભમ મેળવી ગોમૂત્ર બધા ઔષધથી બમણું લેવું અને બધા
ઔષધે ઘુટીને ૨ રતીથી ૨ વાલ સુધી આપવું. (૨૦) હીસ્ટીરીયા-મૃગી – હીસ્ટીરીયા વખતે રાા છે. લીંબુ
ને રસ તથા અર્કપત્ર રસ ૨ તે. મેળવી નાકમાં
પિચકારી મારવી, (૨૧) સામાન્ય ટ્રીટમેંટ :
A – વાતનાશક તેલનું અત્યંગ કરવું. B – સવારે બ્રાહ્મીવટી ૨ ગોળી મધ સાથે. C – સાંજે એષા પસ્માર વટી ૨ ગોળી દૂધ સાથે. D – જમ્યા બાદ સારસ્વતારીષ્ટ ૧ તે, અશ્વ
ગંધારીષ્ટ ૧ તે., જળ ૨ તે મેળવીને રોજ
૨ વાર આપવું. (૨૨) એષા પસ્માર વદી-જદવારખતાઈ ૮ ગ્રામ, એળીયે,
ગોરોચન, ઘીમાં શેકેલી હીંગ, જુન્દબેહતર ૧૨-૧૨ ગ્રામ, કેશર, શુ. કપીલે ૨૪-૨૪ ગ્રામ, જહરમેહરાખતાઈ ૪ ગ્રામ, ઈન્દ્રજવ ૪૮ ગ્રામ, એલચી ૮ ગ્રામ, કસ્તુરી ૪ ગ્રામ. બારીક વસ્ત્રગાળ કરી કુંવારના રસે (૧૦૦ મી. લી) ઘૂંટી ૪-૪ ગ્રામની ગોળીઓ કરવી. ૧-૧ ગોળી દૂધ સાથે રોજ ૩ વાર આપવી. *
For Private and Personal Use Only