________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
(૧૩) સુવર્ણ સિંદુર ૨ ભાગ, સુવર્ણ ભસ્મ, મુક્તાભસ્મ,
પ્રવાલભસ્મ, કાન્તિસાર ૧-૧ ભાગ કુંવારપાઠાના રસે ઘૂંટી પછી બ્રાહ્મી રસમાં ઘુંટવું અને ગેળો કરે. એરંડપત્ર લપેટી અનાજની કઠીમાં દિવસ ૩ રાખવું. પછી કાઢીને ૧-૧ રતીની ગેળીઓ કરવી.
(૧) ગર્ભાશયના વિકારથી હેય તેમહાગરાજ ગૂગળ,
કુમાયસવ સાથે આપ.
(૧૫) શૃંગારા ૩ રતી, મહાવાતવિધ્વંસ ના રસ્તી, વાત
કુલાતક રસ ( હતી. ૧ માત્રા છે.
(૧૬) ગરાજ ગૂગળ, રાસ્નાદી કવાથ સાથે આપ.
(૧૭) વૈદ્યરાજવટી, કૌચાનાં બી, રાસ્ના, મરી, વરીયાળી,
શતાવરી, પીપરામૂળ, મેટીપીપર, વરધારે, વાવડીંગ, અસગંધ, ગોખરૂ ૧-૧ તોલો, ગૂગળ એ શેર, અર્ક પુષ્પ રા તે, શુદ્ધ ઝેરકેચલા ૧૫ તે. વસ્ત્રગાળ કરી ગૂગળ મેળવી બેર જેવી ગોળી કરવી. હીસ્ટીરીયા, સર્વ વાયુ વગેરે ઉપર સર્વોત્તમ ઔષધ છે.
(૧૮) અમરસુંદરવટી ૧ ગોળી, યોગેન્દ્ર રસ ૧ રતી. ૧
માત્રા છે. સવારે અને સાંજે પણ તેવી ૧ માત્રા મધ સાથે આપવી.
For Private and Personal Use Only