SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૩ (૭) લઘુયેાગરાજ ગૂગળ અથવા મહાયોગરાજ ગૂગળ રાસ્નાદી કવાથ સાથે આવે. X Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) હી'ગ અને કપુર સરખા ભાગે લઇ ૧-૧ રતીની ગાળી કરવી. રાજ ૧-૧ ગાળી સવાર-સાંજ આપવી. X (૯) પાન ઉપર તજના અર્ક લગાવીને આપવું. X (૧૦) કેશર ૧/૨ તા., શુ. કુચલા ૬ મા., શુ. શિલાજીત ૧ તા., કુ.હી`ગ ૩ મા., મલ્લુચ'દ્રોય ૬ મા., àાહભસ્મ ૬ મા., કસ્તુરી ૧ા માશા, પીપરામૂળ ૧ા તા. કુચલા, પીપરામૂળ વસ્ત્રગાળ કરી તમામ ઔષધ મેળવવા. પછી બ્રાહ્મીરસની છ ભાવના ઈ ૨-૨ રતીની ગાળી કરવી. ૧-૧ ગાળી જટામાંસી વાય સાથે આપવી. X (૧૧) સિદ્ધમકરધ્વજ ના રતી, માતીની ભસ્મ ના રતી, પ્રવાહભસ્મ ના રતી, સુવર્ણ ભસ્મ ૦ા રતી દ્રાક્ષમાં આપવું. ઉપર દૂધ આપવું. X (૧૨) કપુર ૧૫ મા., કવીનાઈનસલ્ફ ૧૫ મા., હીંગ ૧૫ મા, કેશર ૧૫ મા. ખૂબ ધૂંટી લેવું. જળના છાંટા નાખી ૨-૨ રતીની ગેાળીએ કરવી. ૧-૧ ગે. સવાર-સાંજ. × For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy