________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
તથા અંજીર, દ્રાક્ષ, જાંબુ વગેરે લેહી વધારનાર ફળે પણ આપવા. આ સાથે ફળશ્રુત જેવું ઔષધ પણ આપી શકાય.
(૨) ગર્ભાશયને વિકાર, દસ્તાન બરાબર ન આવવું,
કબજિયાત રહેવી વગેરેને પણ ગ્ય ઉપચાર કરાવવા. (૩) આસગંધ તે. , અજવાય તે. ૧, જટામાંસી
તે. ૪. અધકચરા ખાંડી તેમાંથી ૧ તે દવા, જળ ૨૦ તેલમાં નાખી કવાથ કરે. ૧/૪ જળ રહે ઉતારી લેવું. ગાળીને સવારે રા તે. પીવું. સાંજે પણ રા તે. પીવું. મગજના જ્ઞાનતંતુઓ પર આની
સારી અસર થાય છે. (૪) સેડાબાઈકાર્બ ૧ રતી, રસસિંદુર ૧ વાલ, શ્વાસકુઠાર
૨ રતી. એલચી-સંચળના ચૂર્ણ સાથે ઉપરની માત્રા આપવી. સાંજે તથા સવારે રાજ ૨ ટાઈમ આપવી.
(ઉપરની દવાની ૨ માત્રા કરવી.) (૫) કસ્તુરીૌરવ ૨ રતી, સંજીવનીવટી ૨ રતી, ઉત્તમ
લેહભસ્મ ૧ સ્તી, અભ્રક ૧ રતી, બ્રાહી ચૂર્ણ ૪ રતી મધ સાથે આપવું.
(૬) સારસ્વતચૂર્ણ આપવું અથવા સારસ્વતારીષ્ટ યા
અશ્વગંધારીષ્ટ લાંબા સમય સુધી આપવું.
+
For Private and Personal Use Only