________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
(૧૯) એરપથ્થર ભસ્મ ૬ મા., ફીરાજા ભસ્મ ૬ મા., પ્રવાલપિષ્ટિ ૯ મા., શુક્તિભસ્મ ૬મા., વેતચંદન ૧ તા., ખસ ૧ તા. ચંદન ખારીક કરી ભસ્મા સાથે મેળવવું. ૨-૨ મા. જળ સાથે આપવું.
હીસ્ટીરીયા “અપત ત્રક”
આ રાગને મુખ્ય સ''ધ શરીર કરતાં મન સાથે વધારે છે. ઋતુદોષ, આદરના ભાગે શેથ, અતિશય ટેન્સન, શાક, ઉદાસીનતા, અતૃપ્ત કામેચ્છા, દામ્પત્યજીવનમાં ખટ. રાગ, ઇત્યાદિ કારણાથી આ દર્દ થાય છે.
એના લક્ષણામાં રૂગ્ગાની એહેશી, શ્વાસાવરોધ, તાલુ, કેપન, દાંત ખંધ થઈ જવા, આફ્રા વગેરે છે. ઉપરાંત આંખા ફાટી રહેવી, હસવું, ખડખડાટ વગેરે પણ છે.
X
ઉપચાર :
(૧) આ રાગ થવાનું કારણુ લેાહીની ફીકાશ તથા નમળાઈ હાય તે લેહની બનાવટવાળી દવા આપવી. તથા પૌષ્ટિક આહાર આપવા. ફેરાડેલ, ફેરાબીલીવર, ટાનાસ સેવન વગેરે અથવા ડાકટર જેની ભલામણુ કરે તે દવા આપવી. આયુર્વેદિક ઔષધામાં ચ્યવનપ્રાશ, ઉત્તમ લેહભસ્મ, સુવણુ માક્ષિકભસ્મ, ઇત્યાદિનું સયેાજન ગઢવી આપવું
For Private and Personal Use Only