________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪ )
( તર્’ગ
વગેરે વ્યાધિ થાય છે. કાંઇ થાક લાગે તેવું કામ કરવાથી શ્વાસ ચઢે તેને રાકવાર્થી ગાળા, છાતિના રોગ અને મોહ-મૂ થઈ આવે છે; માટે તે વખતે વિશ્રામ લેવે। અને શ્વાસને સ્થિર પડવા દેવો. અફીણીઆ તથા સદ્ગુહસ્થોની મંડળીમાં સભ્યતાના લીધે અગામાને રોકવાથી માથામાં પીડા, ઇંદ્રિયોનું દુર્બળપણું', ડાક તથા મુખનું વાંકાપણ થાય છે; માટે ખાસાને રાકવુ નહીં. પ્રેમહર્ષ, ખેદ-શાકને લીધે આંસુ આવે તે લેાકલાજેને લીધે કિવા પ્રતિષ્ઠા જાળવવાને લીધે આંસુ રોકવાથી પીનસ, નેત્રરંગ, માથામાં પીડા, છાંતિમાં દુ:ખાવા, ડાકમાં વ્યાધિ, અરૂચિ અને ગાળા વગેરે રાગો થાય છે. ઉલટીને રાવાથી રતવા, પિત્ત, કોઢ, નેત્રરોગ, ખરજ, ખસ, તાવ, ઉધરસ, શ્વાસ, છાતિમાં દુઃખાવા અને મુખ ઉપર ખીલ તથા મુખછાયાદિ રગા થાય છે. કામદેવના વેગને રાકવાથી અર્થાત્ ા થઈ હોય તે તેવખતે કામભોગની આતુરતાને રોકવાથી સુજાગ-પ્રમેહ, દ્રિમાં પીડા, ઇંદ્રિનું સુજવુ, ચિત્તનું વિઠ્ઠલ થવુ કિવા મ્હેકજવુ, ભાજનમાં અરૂચિ અને અસ્વસ્થતાદિ રાગેા થાય છે; ' માટે વેગને ન રેકતાં કામ શાંત કરવા. તથા ઉપર બતાવેલા ચાદ પ્રકારના વેગને અવશ્યપણે રાકવા નહીં.
અમૃતસાગર,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિ શ્રી મહારાજાધિરાજ રાજરાજે, શ્રી સવાઇ પ્રતાપસિંહજી વિરચિ ત અમૃતસાગર નામા મન્થ વિષે વૈદ્ય પરોક્ષા, ચેાગ્યાયેાગ્ય વિચાર, ઐષધ લેવાના સમય, ઓષધોના પ્રતિનિધિ, ઐષધાતિનાં પ્રમાણ, તેાલની પરીભાષા, સ્વરસ, હિંસ, મચ, ફાં, કેલ્ક, ભૂર્ણ, ભાવના, પુટપાર્ક, ક્વાથ, અવલેહું, ગા ળીએ ધૃત તથા તેલ, આર્ચા, આસવ, અરિષ્ટ, દીપનપાચનાદિ ષધીઓના વિચાર, ઐષધ શબ્દાર્થ તથા એષધ ક્યા સ્થળનું, કઇ વખતે, કેવીરીતે ગ્રહ ણ કરવું, સ્વાભાવિક હિત તથા અહિતકારી પદાથા, સચેાગથી થતા હુંતકારી પદાથા, ચિકિત્સાનુ લક્ષણ તથા રીતિ, ચિકિત્સા પ્રકરણ પૈકી રોગી તથા નાડો પરીક્ષા, સૂત્ર, સ્વમ, નેત્ર, મુખ, જીભ, મળ, શબ્દ, સ્પર્શની પરી ક્ષા, લાંબા તથા ટુંકા આયુષ્યવાળાનાં ચિન્હા, દંત, શકુન, દેશ, કાળ ઋતુ, વ્યવસ્થા, અર્થ, કર્મ, અગ્નિખળ, સાધ્યાસાધ્ય વિચાર તથા ચિકિત્સા કરલામાં યાગ્ય રાગી, ઐષધ લાવવા વખતે અને ખાવા વખતે કેમ વર્તવુ વ્યાધિઓની ઉત્પત્તિ, સ્થાનના પ્રકાર તથા ચાઢ વેગ રોકવા વિષેના વિચાર વગેરે નિરૂપણ નામના પ્રથમ તરગ સંપૂર્ણ,
તરંગ બીજો.
વરાત્પત્તિ, સપ્રાપ્તિને, પ્રત્યય, પૂર્વસ્વરૂપ
રૂપચિન્હ, ઉપચાર સહ, દ્વિતીય તરંગ અપ.
કાયિક રોગોના રાજા વરતાવ છે; કેમકે દરેક દરદમાં સ્વતંત્ર કે પરતંત્ર રૂપે પ્રથ તાવ આવે ત્યાર પછીજ ખરા દરદનુ રૂપ પ્રકટે છે. માટે તેનાં વિસ્તાર પૂર્વક લક્ષણા યુદ્ધે ક્રમવાર કહીએ છીએ.
For Private And Personal Use Only