SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૨ ) અમૃતસાગર (તરંગ આદિ રોગો થાય છે, માટે યથાગ્ય ઉપચાર કરવા. આ સંબંધી સવિસ્તર ખુલાશે મેળવ હોય તે વાગભટના ઉત્તરસ્થાનને ચોથો અધ્યાય જોઇ મેળવો. નેત્રના રોગીનાં પથ્યાપથ્ય. ચેખા, ઘઉં, મગ, ગાયનું ઘી, ગાયનું દુધ, સાકર, મધ, સિંધાલૂણ, મેથીની ભાજી, તાંદળજો, સાટોડીની ભાજી, ડેડીની ભાજી, બથવાની ભાજી, મસાક્ષી અને વિકાર રહિત ગુણવાળા પદાર્થો સેવવા યોગ્ય છે. વળી થંડા ઉપાય, સ્ત્રીના દુધનો શેક, સાડીની જડના કલેકને શેક અને નિર્વતસ્થાન તથા પ્રકાશનું ન જેવું એ સદા હિતકારી છે. આંખને દુખાવો મટયા પછી પણ તડકે, ટાઢ, દહી, શરદી, પવન, ખટાશ, મહેનત, ઝીણી વસ્તુઓને ધારીને નિહાળવી, દૂરદષ્ટિ કરી કે પદાર્થને જેવો અને અતિ ઠંડી વસ્તુનું અંજન તથા પ્રહાર એટલી બાબતોથી બચવું એજ હિતકારી છે. કેળાં, મગફળી, કોળું, ભાજીનું શાક, સ્ત્રીસંગ, અડદ, ઉજાગરા, ગવારફળી, ખારા, ખાટા, ગરમ, વાયડા, અને ઠંડા પદાર્થો, કાંજી, સરસીયું, પાણીમાં તરવું, અવળાં અસ્તરેથી–હામા અસ્તરાથી હજામત કરાવવી, માછલાં, દહી, રાબડી મસાલા અને સૂર્યાદિના પ્રકાશ મહામું જોવું વગેરે વગેરે સેવવાગ્ય નથી માટે એ કુપને ત્યજી સર્વ ઈદ્રિ કરતાં આંખનું વિશેષ કરીને રક્ષણ કરવું નેત્ર રોગને અધિકાર સંપર્ણ કર્ણ-કાનના રોગને અધિકાર સુશ્રુતના મત પ્રમાણે કાનના અઠ્યાવીશ રોગનાં નામે. કર્ણશળ ૧ કર્ણનાદર, બધિરતા ૩, હવેડ ૪, કર્ણશ્રાવ પ, કર્ણકંડ ૬, કર્ણય છે, પ્રતિનાહ ૮, કૃમિકર્ણ , પ્રહાર કે ક્ષતથી થએલ વિધિ ૧૦, દેપથી થએલ વિધિ ૧૧, કર્ણ પાક ૧૨, પૂતિકર્ણ ૧૩, વાતથ ૧૪, પિત્તસોથ ૧૫, કફસેથ ૧૬, રક્તજકણુથ ૧૭, વાયુ, પિત્ત, કફનો, લોહીને, માંસ, મેદ, અને નસેને અબુંદ ૨૪, અને ચાર પ્રકારના અરશ ૨૮ એ ૨૮ રોગો કાનના વિભાગમાં થાય છે. ચરકના મત પ્રમાણે કર્ણપાલિકા વિષે ચાર વિશેષ રોગ કહેલ છે એટલે ઉત્પાત ૧, ઉન્મથક ૨, દુઃખવર્ધન ૩, અને પરલેહિન ૪. એ ચાર રોગ છે. કાનના અઠ્યાવીશ રેગોનાં કમવાર લક્ષણ કાનમાં વાયુ પેસીને પિતાને માર્ગ છોડીને અવળે રસ્તે દેરાય છે ત્યારે કાનમાં ચારે કોરા શો આવે છે અને કફ પિત્ત લેહી વગરે ને ઉત્પન્ન કરે છે. તેને કર્ણશુળ કહે છે. આ રોગ ચિકિત્સા ઉપાય કરવાને યોગ્ય નથી; કેમકે જે કર્ણશળમાં મૂ, બળત૧, ૬ બાઇ ૬ર દ્વારા ” આ અરૂણના મંત્રનો જપ કરતાં પાણીથી બને આંખે વી, જેથી અત્યંત દુઃસહ આંખની પીડાને તુરત અંત આવે છે. તથા ઈટને ઉની કરી કાંછમાં ઠારી તેની વરાળને આંખને શેક-બાફ આપવાથી આંખ દુખતી મટે છે. એમ હિતોપદેશને કરૂં શ્રી ક8ાચાર્ય કહે છે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy