________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૨ )
અમૃતસાગર
---
---
---
------
---
મેળવી ૧ દિવસ રાખી મૂકવાં. ત્યાર પછી તેમાં ભેંશનું, ઘેડાનું, બકરીનું, હાથીનું, તથા ઉંટનું મૂલ અને લીંબુ, બીરીને, બીજેરાને અને નારંગીને રસ તથા ચણાને ખાર, સગવાને રસ, સાત ધાન્યની રાઇના સંયોગથી કરેલી કાંજી એ સર્વ અનુમાન પ્રમાણે લઈને તેમાં નાખવાં. પછી તે વાસણનું મહે ઢાંકી દઈ ર૧ દિવસ માવજત સાથે એકાંતમાં રાખી પછી તેમાંની ઔષધીને લેપ કરે તે સમસ્ત કોઢ, ગંડમાળ, વિસર્ષ, હરષ, વિચર્ચિકા, અને વાયુના સમસ્ત રોગો ૧ માસની અંદર મટી જાય છે- આ મહાલેપ કહેવાય છે. રસસંગ્રહ
કોઢ રોગીના સેવ્યાસેવ્ય. કોઢના રોગવાળાએ નખને કપાવતે રહેવું, નિત્ય ઔષધે સેવન કરવાં, પુરૂષ સ્ત્રીસંગમ વા સ્ત્રીએ પુરૂષ સંગમ, માંસ ભક્ષણ, દારૂ પીવે, ખાટા, ખારા, તીખા પદાર્થો, દહી, દુધ, ગોળ, તલ અને અડદ વગેરેને ત્યાગ કરે. | માત્ર ઘઉં, ચણ, સાઠીખા, મગ, મસૂર, તુઅર, જંગલના પશુઓનાં માંસ, તુરી, કુણુ વંત્યાક, લસણ, જાયફળ, રાઈ, કેસર અને મઠ તથા સ્વચ્છ હિતકારી પદાચેનું સેવન એગ્ય છે.
કેટનો અધિકાર સંપૂર્ણ ઈતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજ રાજે શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રંથ વિષે ભગંદર, ઉપદંશ, લિંગારું અને કેટરે એએના નિદાન સંપ્રાપ્તિ સહયત્ન નિરૂપણ નામને સેળમો તરગ સંપૂર્ણ
તરંગ સત્તરમ.
શીત પિત્ત ઉદઈને કોઠને ઉોઠ વળી, અમ્લપિત્ત કેરા ભેદ કા બલિ ભાતથી, દુઃખદ વિસ વાળો વિસ્ફોટક કણકારી, દુષ્ટ જે ફિરંગ રોગ લખ્યા અવાતથી, મમૂરિકા શીતળાદિ રોગ છે નિદાન સહ દેષ ભેદ રૂપ ચિન્હ યોગ આપાંતથી, વાંચે વહાલા વાચકે તરંગ સંસદશમામાં, વર્ણવ્યા પ્રમાણુ યુક્ત ઉક્ત રોગે ખંતથી.
શીતપિત્ત, ઉર્દદ, કોઠ અને ઉત્કોઠનો અધિકાર. શીતપિત્ત વગેરેનાં દૂરનાં તથા પાસેના નિદાન અને સંપ્રાપ્તિ.
શીતળ પવનના સ્પર્શથી વધી ગએલા કફ અને વાયુ એઓ પિત્તના વધારાના કારણોથી થઈ દુષ્ટ થએલા પિત્તના સાથે મળી ચામડીમાં તથા લોહી , વગેરેમાં પેસી જાય છે તેથી શીતપિત્ત વગેરે થાય છે.
શીતપિત્તનું પૂર્વ સ્વરૂપ. - જે મનુષ્યને ઉપરના નામવાળો વ્યાધિ થવાને હોય ત્યારે તે થયા પહેલાં તરસ, અરૂચિ, મેળ, શરીરમાં ગ્લાનિ, અંગમાં ભારેપણું, બકારી થયા જેવું થાય, દેહમાં પીડ
For Private And Personal Use Only