________________
Shri Mahavir Jain Aradhana Kendra
બાર મા )
વા યોગ્ય છે.
મળ-મૂત્રના વેગને નવું પાણી, ગોળ, માંસ,
www.kobatirth.org
પ્રમેહ પ્રકરણ
મહના અધિકાર.
રોકવા, ભારે અન્ન, દિવસે સુવુ, એક જગ્યાએ એસી રહેવુ દહી, કક્કારી વસ્તુ, શ્રમ, મૈથુનદિ કુપથ્ય છે. પથરીના અધિકાર સપૂર્ણ,
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯ )
પ્રમેહ થવાનાં મૂળકારણેા.
ધણું એક સ્થળે બેસી રહેવાથી, ધણું સુઇ રહેવાથી, ઘણું દહી ખાવાથી, નવાં અન્ન તથા નવા પાણીના સેવનથી, બકરા, કે ઘેટાના માંસના ખાવાથી, ગેાળ વગેરે બહુ મીઠા પદાર્થોં ખાવાથી, જળનાં કે બહુ જળવાળા પ્રદેશમાંના જળચરા કે પ્રાણીઓનાં માંસ ખાવાથી, નવાં પાન અને કને કરનારા પદાથી ખાવાથી તથા અતિશ્રમ, અતિ મૈથુન કરવાથી, સ્વપ્નામાં સ્ખલીત થવાથી, તડકે રહેવાથી, વિરેાધી બાજનથી, ગરમ વસ્તુથી,ઘણા દારૂ પીવાથી, ખાટા, કડવા, કે તીખા રસના સેવનથી, બગડેલું દુધ ખાવાથી અને વિશેષ કસરત કરવાથી પ્રમેહ-પરમીયાતે રાગ થાય છે.
ત્રણે દોષના પ્રમેહની સંપ્રાપ્તિ તથા પાસેનાં નિદાન.
કક મૂત્રાશયમાં રહેલા મેદને, માંસને, અને શરીરના જળને દૂષિત કરી કના પ્રમેહાને જન્મ આપે છે. એજ પ્રમાણે ઉષ્ણ પદાર્થથી વધેલું પિત્ત. પણ સામ્યધાતુ ક વગેરેને ક્ષ ૫ કરી મેદાદિ પદાથાને દૂષિત કરી પિત્તના પ્રમેહાને જન્મ આપે છે. અને ક્ આદિ સર્વ ધાતુ ક્ષીણ થતાં વાયુ પણ શુદ્ધમાંસ, સ્નેહ મજ્જા અને કલેદને પેઢુની નસેાના મુખમાં પ્રાપ્ત કરી વાયુના પ્રમેહાને જન્મ આપે છે.
પ્રમેહાની સખ્યા.
કર કાપથી ઉત્પન્ન થતા ૧૦ પ્રમેહા, (સાધ્ય છે.) પિત્ત કાપથી ઉત્પન્ન થતા ૬ પ્રમેહ (કષ્ટસાધ્ય છે) અને વાયુના કાપથી ઉત્પન્ન થતા ૪ પ્રમેહેા (અસાધ્ય) ચાય છે. કના પ્રમેહે સાધ્ય છે તેનું કારણ એજ કે, એકલા મેદાદિના કૃષિતપણાથી ઉત્પન્ન થાય છે અને કર્ષણુરૂપ એક ક્રિયાથીજ નાશ થાય છે. પિત્તના પ્રમેહા કષ્ટસાધ્ય કહેવાનું કારણ એજ કે, કર વગેરે સામ્ય ધાતુનો ક્ષય થવા ઉપરાંત મેદ આદિના દૂષિતપણાથી થાય છે અને મીહી તથા લુખી વગેરે વિષમ ક્રિયાથી નાશ થાય છે અને વાયુના પ્રમેહાને અસાધ્ય કહેવાને એ હેતુ છે કે, સર્વ ધાતુના ક્ષયપણાથી થાય છે અને શરીરને વીખી નાખે છે, તેથી તે સર્વે શરીર વ્યાપી વ્યાધિ હોવાથી મટતા નથી.
For Private And Personal Use Only
પ્રમેહનાં નામેા.
શનૈ ય,
ઉદક ૧, ઇક્ષુ ૨, સાંદ્ર ૩, સુરા ૪, પિષ્ટ ૫, શુક્ર ૬, સિકતા ૭, શીત ૮, લાલા ૧૦. (આ દશ કના) ક્ષાર ૧૧, નિલ ૧૨, કાલ ૧૩, હારિ‹ ૧૪, માંજી
૧૫,