________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક૯પ કુમ
[: ૬૩ : સ્વાધ્યાય (શાસ્ત્રનો અભ્યાસ), યોગવહન, ચારિત્ર ક્રિયામાં વ્યાપાર, બાર ભાવના અને મનવચનકાયાના શુભ અશુભ પ્રવૃત્તિનાં ફળનાં ચિતવનથી સુજ્ઞ પ્રાણું મનને નિરાધ કરે.” ૧૬
ઉપજાતિ. મનોનિગ્રહમાં ભાવનાનું માહાસ્ય. भावनापरिणामेषु, सिंहेष्विव मनोवने ।
सदा जाग्रत्सु दुर्थ्यानमूकरा न विशंत्यपि ॥१७॥ મનરૂપ મહાવન ગહનમાં, જ્યાં ભાવની શુદ્ધિ કરે, શુદ્ધ અધ્યવસાયરૂપ જ્યાં, જાગતા સિંહે ફરે, દુધ્ધનરૂપી સૂવરે, એ વનપ્રવેશ ન કરી શકે, ડગે ન જરા મનેનિગ્રહ પ્રાણું, આવતી સામી તકે. ૧૭
મનરૂપ વનમાં ભાવના અધ્યવસાયરૂપ સિંહો સદા જાગ્રત હોય ત્યારે-દુર્ધાનરૂપ સુવરો તે વનમાં પ્રવેશ પણ કરી શકતા નથી.” ૧૭
અનુટુપૂ. અધ્યાય નવમ સંપૂર્ણમ
अथ दशमो वैराग्योपदेशाधिकारः મૃત્યુનો દર, તેને જય અને તે પર વિચાર. किं जीव माद्यसि हसस्ययमीहसेऽर्थान् ,
कामांश्च खेलसि तथा कुतुकैरशंकः । चिक्षिप्सु घोरनरकावटकोटरे त्वा
मभ्यापतल्लघु विभावय मृत्युरक्षः ॥१॥ आलंबनं तव लवादिकुठारघाताः,
छिदंति जीविततरं न हि यावदात्मन् ! ।
For Private and Personal Use Only