________________
Shri Mahavir Jain Aradhana Kendra
: ૬૪ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तावद्यतस्व परिणामहिताय तस्मिन्
छिन्ने हि कः क्व च कथं भविता स्वतंत्रः ? ॥२॥ હે જીવ! તું શું જોઈને ગવ, કામભેગ ઇચ્છા ધરે લક્ષ્મી જોઈ હસતા નિ:શંક, કુતૂહળથી ખેલેા કરે; મૃત્યુ રાક્ષસ તારી સન્મુખ, ઉતાવળેથી આવતા, નરક ખાડે ફેંકી દેવા, વિપરીત કાર્ય કરાવતા. લવ આદિ કુઠાર પ્રહારા, ઇંદવા જીવન-વૃક્ષને, હું આત્મન્ ! એ જ્યાં સુધી, આવ્યો નથી સન્મુખ તને; ત્યાં સુધી નિજ હિત માટે, યત્ન કર પણ છેદ થયા પછી, પરતંત્ર થઇ કયાં જાઇશ, એહ વિચાર રાખ અગાઉથી. ૧-૨
46
અરે જીવ! તુ શુ જોને અહ ંકાર કરે છે? ક્રમ હસે છે? પૈસા અને કામભાગાને શા માટે ઇચ્છે છે? અને શા ઉપર નિઃશંક થઇને કુતૂહળથી ખેલ કરે છે? કારણ કે નરકના ઊંડા ખાડામાં ફેંકી દેવાની ઈચ્છાથી મૃત્યુરાક્ષસ તારી નજીક ઉતાવળા આવતા જાય છે તેને તુ વિચાર કર.” ૧.
“જ્યાં સુધીમાં લવ વિગેરે કુહાડાના પ્રહારે! તારા આધારરૂપ જીવનવૃક્ષને છેદ કરે નહીં ત્યાં સુધીમાં હું આત્મન્ ! પરિણામે હિતને માટે યત્ન કર; તેને છેદ થયા પછી તુ` પરતંત્ર થખ્શ એટલે પછી કાણુ જાણે કાણ (શુ) થઈશ અને ક્યાં થઈશ અને કેવી રીતે
થઇશ. ૨ વસંતતિલકા.
આત્માની પુરુષાર્થથી સિદ્ધિ
त्वमेव मोग्धा मतिमान् त्वमात्मन् !, नेष्टाप्यनेष्टा सुखदुःखयोस्त्वम् ।
અધ્યાત્મ
दाता च भोक्ता च तयोस्त्वमेव,
For Private and Personal Use Only
99
તશે ને ? ન થથા દિવાસિઃ ।। ૐ ।।