________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૫ :
पश्यन्नपीह न बिभेषि ततो न तस्य,
વિરિજીત્ત ચતરે વિપરીત ! ૨૬ હે આત્મન્ ! સાહસિક જબરે, ચારે ગતિનાં દુ:ખને, લાંબો વખત જ્ઞાન ચક્ષુથી, જેમાં નહિ ડરતો મને; ઉલટું વિપરીત આચરણ તારું, કરે પ્રયાસ ન ટાળવા, બચે ભવિષ્યના દુ:ખથી, વિચાર લાવ એ ખાળવા. ૧૬
હે આત્મન ! તું તો જબરે સાહસિક છે, કારણ કે ભવિષ્યકાળમાં લાંબા વખત સુધી થનાર ચાર ગતિઓનાં દુઃખને તું જ્ઞાનચક્ષુથી જુએ છે તો પણ તેઓથી બીતો નથી અને વળી ઉલટો વિપરીત આચરણ કરી તે દુખોના નાશ સારૂ જરા પણ પ્રયાસ કરતો નથી.” ૧૬ વસંતતિલકા.
અધિકાર અષ્ટમ સમાપ્ત.
अथ नवमश्चित्तदमनाधिकारः
મનધીવરને વિશ્વાસ ન કરવો. कुकर्मजालैः कुविकल्पसूत्रजै
निबध्य गाहं नरकानिभिश्विरम् । विसारवत् पक्ष्यति जीव ! हे मन:
વૈવર્તારસ્વતિ વિશ્વ છે ? .. હે ચેતન ! મનધીવર, કુવિકલ્પ દેરીની જાળમાં, પાથરી કુકર્મ ઘણે વખત, ફસાવશે જંજાળમાં; લાંબો વખત નરકાગ્નિમાં, મચ્છી માફક ભુંજશે, માટે જ તસ વિશ્વાસ પર, ભરુસો જરી નહિ રાખશે. ૧
હે ચેતન ! મનધીવર (મચ્છીમાર) કુવિકલ્પ દેરીઓની બનાવેલી કુકર્મ જાળ પાથરીને તેમાં તેને મજબૂત રીતે ગુંથી લાંબા વખત સુધી
For Private and Personal Use Only