________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૪ :
અધ્યાત્મ
સાત ભય પરાભવ અપમાન, વિયેગ હાલાને બને, અપ્રિય સંગ પ્રતિકૂળ પ્રજા, વ્યાધિઓ આવે તને; દીર્ઘ સમય મનુષ્ય જન્મ પણ, વિરસ એમ જણાય છે, માત્ર પુણ્યવડે જ મધુરપણે, માનવજન્મ ગણાય છે. ૧૪
“સાત ભય, પરાભવ (અપમાન), વહાલાનો વિયેગ, અપ્રિયનો સંયોગ, વ્યાધિઓ, માંડી વાળેલ છોકરા વિગેરે વડે મનુષ્યજન્મ પણ લાંબા વખત સુધી વિરસ (ખાધુધવા) થઈ જાય છે, તેટલા માટે પુષ્ય વડે મનુષ્ય જન્મનું મધુરપણું પ્રાપ્ત કર.” ૧૪ સ્વાગતા
ઉક્તસ્થિતિદર્શનનું પરિણામ. इति चतुर्गतिदुःखततीः कृति
नतिभयास्वमनंतमनेहसम् । हृदि विभाव्य जिनोक्तकृतांततः,
લુર તથા યથા યુરિમાસ્તર છે ? દેવ નારકી તિર્યંચ મનુષ્ય, સ્વરૂપવાન જીવ થેયે, ચારે ગતિ ભવભ્રમણ કરતા, કાળ અનંતે ગયે; એ ચાર ગતિ દુઃખ કેવળીએ, જિન આગમમાં કહ્યો, હે દુ:ખ ફરી નવ સાંપડે, વિચાર જે હૃદયે રયો. ૧૫
એ પ્રમાણે અનંતકાળ પર્યત (સહન કરેલી) અતિશય ભય આપનાર ચાર ગતિનાં દુઃખોની રાશિઓને કેવળી ભગવંતે કહેલાં સિદ્ધાંતથી હૃદયમાં વિચારીને હે વિઠનએવું કર કે જેથી તને તે પીડાઓ ફરી થાય નહિ. ૧૫
કુતવિલંબિત આખા દ્વારનો ઉપસંહાર आत्मन् ! परस्त्वमसि साहसिकः श्रुताक्ष
यद्भाविनं चिरचतुर्गतिदुःखराशिम् । ૧ તને-શરીરે.
For Private and Personal Use Only