________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~ ૯૫ ૩ મ
હે કુમતિ ! તું ખીતા નથી કે કષાય કરીને અને થાડે આપનારા વિષયેા સેવીને આનંદ માને છે” ૧૦-૧૧ તિય ચગતિના દુ:ખે.
**
धोऽनिशं वाहनताडनानि, क्षुत्तृड्दुरा मातपशीतवाताः । निजान्यजातीय भयापमृत्युदुःखानि तिर्यक्ष्विति दुस्सहानि ॥ १२ ॥ નિરંતર ધન મારને, ભાર વહન કરવા પડે, ભૂખ તરસ દુષ્ટ રાગેા, તાપ વૃષા ટાઢ પવનવડે; પર પોતાની જાતિને ભય, કુમરણ પણ આવી નડે, તિય ચગતિમાં એહવા, અસહ્ય દુઃખા સાંપડે. ૧૨ નિરંતર બંધન, ભારનું વહન, માર, ભૂખ, તરસ, દુષ્ટ રાગે, તડકેા, ઠંડી, પવન, પાતાની અને પારકી જાતિના ભય અને કુમરતિર્યંચગતિમાં આ અસહ્ય દુઃખે છે. ૧૨
19
ઉપજાતિ.
દેવગતિનાં દુખા.
: પ૩ :
વખત સુખ વસંતતિલકા.
मुधान्यदास्याभिभवाभ्यसूया, भियोऽन्तगर्भस्थितिदुर्गतीनाम् । एवं सुरेष्वप्यसुखानि नित्यं, किं तत्सुखैर्वा परिणामदुःखैः || १३|| નિષ્કારણું સેવા ઇન્દ્રની, પરાભવ મત્સર સાંખવા, અંતકાળ ગ સ્થિત અને, દુર્ગતિના ભય રાખવા; નિરંતર દુ:ખો દેવગતિમાં, દુ:ખ પરિણામે થતા, એ દી કાળ દેવગતિ સુખ, અનિત્ય તે શું પામતા ? ૧૩ ઇંદ્રાદિકની નિષ્કારણું સેવા કરવી, પરાભવ, મત્સર, અંતકાળ, ગર્ભ સ્થિતિ અને દુર્ગાતિના ભય-આવી રીતે દેવગતિમાં પણ નિરંતર દુઃખા છે. વળી જેને પરિણામે દુઃખ છે તેવા સુખથી શું? ” ઉપજાતિ. મનુષ્યગતિનાં દુ:ખા. सप्तभीत्यभिभवेष्टविप्लवानिष्टयोगगददुः सुतादिभिः । स्याच्चिरं विरसता नृजन्मनः, पुण्यतः सरसतां तदानय ॥ १४ ॥
最蠢
For Private and Personal Use Only