________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ“ચેર અથવા કામકાજ કરનારા (કરચાકર) તારું જરા પણ ધન ઉપાડી જાય છે તો પણ તું તપી જાય છે; જ્યારે પુષ્ટ અથવા પાતળા પ્રમાદો તારું પુણ્યધન લૂંટી લે છે તે તું જાણતો પણ નથી.” ૨૦
ઉપજાતિ. જરા નીચું જોઈને ચાલ-ઉપસંહાર-ઔદ્ધત્ય ત્યાગ. मृत्योः कोऽपि न रक्षितो न जगतो दारिद्रयमुत्रासितं, रोगस्तेन नृपादिजा न च भियो निर्णाशिताः षोडश । विध्वस्ता नरका न नापि मुखिता धर्मेस्त्रिलोकी सदा, तत्को नामगुणो मदश्च विभुता का ते स्तुतीच्छा च का? ॥२१॥ રક્ષણ મૃત્યુથી ન કેયનું, દળદર ફીટાડયું ન તે, રેગ ચેર નૃપતિથી થતા, સોળ ભયે લહી ધ્યાનમેં; નથી નાશ કીધે તેહને, નારક ગતિ ટાળી નથી, સુખી ન કોંધા ત્રણ લેક ધરમે, સ્તુતિ ઈચ્છા શા ગુણથી? ૨૧ - “હે ભાઈ ! તે હજુ સુધી કોઈ પણ પ્રાણીનું મરણથી રક્ષણ કર્યું નથી, તે કઈ જગતનું દળદર ફીટાડ્યું નથી, તે રોગ ચેર રાજા વિગેરેએ કરેલા મોટા સોળ ભયોનો નાશ કર્યો નથી, કેાઈ નરકગતિને નાશ કર્યો નથી અને ધર્મવડે કાંઈ ત્રણ લોકને સુખી કર્યા નથી, ત્યારે તારામાં ગુણ શા છે કે તેને મદ કરે છે ? અને વળી એવું કાંઈ પણ કાર્ય કર્યા વિના તું સ્તુતિની ઈચ્છા પણ શેની રાખે છે ? (અથવા શું તારા ગુણ અને શે તારે મદ! તેમજ શી તારી મોટાઈ અને શે તારે ખુશામતને પ્રેમ !!)” ૨૧
શાર્દૂલવિક્રીડિત. સપ્તમ અધિકાર સમાપ્ત.
For Private and Personal Use Only