________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-કલ્પ કુમ
: ૩ : તને કષાયોએ ગુણ કર્યો? તે ગુણ ક્યારે કર્યો? કે તું તેઓને હંમેશાં સેવે છે? આ ભવમાં સંતાપ અને પરભવમાં નરક આપવારૂપ તેઓના દે છે તે શું દેખતો નથી?" ૫ સ્વાગતા.
કષાય સેવન-અસેવનના ફળ પર વિચારણા. यत्कषायजनितं तव सौख्यं, यत्कषायपरिहानिभवं च । तद्विशेषमथवैतदुदक, संविभाव्य भज धीर विशिष्टम् ॥६॥ કષાયના સેવન વડે, શું સુખ તુજને થાય છે? નિવૃત્ત થતા એ કષાયથી, શું ફાયદો દેખાય છે? વિચારી એ બેઉ બાજુને, જે સુખમાં વૃદ્ધિ કરે, કષાયત્યાગ પરિણામ સારું, વિબુધ વિચારી આદરે. ૬
કષાયસેવનથી તને જે સુખ થાય અને કષાયના ક્ષયથી તને જે સુખ થાય તેમાં વધારે સુખ કર્યું છે, અથવા તો કષાયનું ને તેના ત્યાગનું પરિણામ કેવું આવે છે તેને વિચાર કરીને તે બેમાંથી સારું હેય તે હે પંડિત ! આદરી લે.” ૬
સ્વાગતાવૃત્ત. કષાય ત્યાગ-માનનિગ્રહ-બાહબલી. मुखेन साध्या तपसां प्रवृत्तिर्य थातथानैव तु मानमुक्तिः । आया न दत्तेऽपि शिवं परा तु, निदर्शनाबाहुबले प्रदत्ते ॥७॥ પ્રવૃત્તિ તપસ્યામાં કરવી, એ તે હજુએ સહેલ છે, પણ માનને જે ત્યાગ કરે, તે અતિ મુશ્કેલ છે, કેવળ તપસ્યા મેક્ષના, સુખો ઉપાર્જન ના કરે, બાહુબલી દષ્ટાંત માન, મૂક્યા પછી શીવસુખ વરે. ૭
“જેવી રીતે તપસ્યામાં પ્રવૃત્તિ કરવી તે સુખે થઈ શકે તેમ છે તેવી રીતે માનનો ત્યાગ કરે તે સુખે થઈ શકે તેમ નથી જ. કેવળ
૧ વિબુધપંડિત.
For Private and Personal Use Only