________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૩૮ :
અધ્યાત્મ
અને નારકી વિગેરેનાં દુઃખ થાય છે. આ ભવમાં પણ માનથી વૈર વિરોધ થાય છે; તેટલા માટે હે પંડિત ! લાભ અને નુકશાનને વિચાર કરીને આ સંસારમાં જ્યારે જ્યારે તારે પરાભવ થાય ત્યારે ત્યારે તપ અથવા માન(બેમાંથી એક)નું રક્ષણ કર. આ સંસારમાં આ બે જ રસ્તા છે (માન કરવું અથવા તપ કરવો.)” ૨-૩ ઉપજાતિ.
ક્રોવ ત્યાગ કરનાર વેગીને મોક્ષપ્રાપ્તિ. श्रत्वाक्रोशान् यो मुदा पूरितः स्यात् ,
लोष्टाधैर्यश्चाहतो रोमहर्षी । यः प्राणान्तेऽप्यन्यदोषं न पश्य
પ ચ દ્રા મેર્તિા ચોળી . આક્રોશ ઝાટકણ થતાં જે, હર્ષથી ઉભરાય છે, થતાં પ્રહારે પથ્થરના, મરાય વિકસ્વર થાય છે; પ્રાણત કઈ પણ અવરના, અવગુણ નહિ દેખતા, તે મહાન યોગી જાણવા, તત્કાળ શીવપુર પેખતા. ૪
“જે આક્રેશ પરાભવ વચન; ઝાટકણ) સાંભળીને ઉલટો આનંદથી ઉભરાઈ જાય છે, જેને પથ્થર વિગેરે વડે માર્યો હોય તો પણ જેનાં રોમરાય ઉલટાં વિકસ્વર થાય છે, જે પ્રાણને પણ પારકા અવગુણુને દેખતો જ નથી, તે યોગી છે, અને તે તુરત જ મેક્ષ મેળવે છે.” ૪ શાલિની.
કષાયનિગ્રહ. को गुणस्तव कदा च कषायैर्निर्ममे भजसि नित्यमिमान् यत् । किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र ॥५॥ ક ગુણ થયે કષાયથી, કયારે કર્યો એ જાણતા, કાયમ કષાયે સેવતા, રહે શેષ ગુણ પિછાણતા સંતાપે આ ભવ વિષે, પરભવ નરક દુઃખ પામતા, બેઉ દેષ એહ કષાયના, પેખી રહો વિરામતા. ૫
For Private and Personal Use Only