________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૪૦ :
અધ્યાત્મતપસ્યામાં પ્રવૃત્તિ મોક્ષને આપી શકતી નથી, પણ માનને ત્યાગ તો બાહુબલિના દષ્ટાંતની જેમ મોક્ષ જરૂર આપે છે.” ૭ ઉપજાતિ.
માન ત્યાગ-અપમાન સહન. सम्यग्विचार्येति बिहाय मानं, रक्षन् दुरापाणि तपांसि यत्नात् । मुदा मनीषी सहतेऽभिभूतीः, शूरः क्षमायामपि नीचजाताः ॥८॥
રક્ષણ કરી તપનું સદા, ક્ષમા હૃદયમાં ધારતા, વિચાર કરી સારી રીતે, માનને જે ત્યાગતા શૂરવીર પંડિત સાધુ નીચ, અપમાનથી ન જરી ડરે, પણ રાજી રાખી દિલને, અપમાન તેહ સહન કરે. ૮
“આ પ્રમાણે સારી રીતે વિચાર કરી માનનો ત્યાગ કરીને અને દુઃખે મળી શકે તેવા તપનું યત્નથી રક્ષણ કરીને ક્ષમા કરવામાં શુરવીર એવો પંડિત સાધુ નીચ પુરુષોએ કરેલાં અપમાને પણ ખુશીથી સહન કરે છે.” ૮
| ઉપજાતિ. - સંક્ષેપથી ક્રોનિગ્રહ. पराभिभूत्याल्पिकयापि कुप्यस्यधैरपी मां प्रतिकर्तुमिच्छन् । न वेत्सि तिर्यनरकादिकेषु, तास्तैरनंतास्त्वतुला भवित्रीः ॥९॥ કરે પરાભવ હેજ કઈ પણુ, ક્રોધ દિલમાં લાવતે, મહાપાપ કૃત્તથી વૈર લેવા, ભાવના મન ભાવતે નારક તિર્યંચ ગતિના બજ, ભવિષ્ય માટે વાવતે, અતુલ પડા પારવગરની, થાય રહે દિલ લાવતે,
સહજ પરાભવથી પણ તું કેપ કરે છે અને ગમે તેવાં પાપી કૃત્યોથી તેનું વૈર વાળવાને ઇચ્છે છે, પણ નારકી તિર્યંચ વગેરે ગતિઓમાં પારવગરની અતુલ પરકૃત પીડાઓ થવાની છે તેને તે તું જાણતો કે વિચારતે પણ નથી.” ૯
ઉપજાતિ.
For Private and Personal Use Only