________________
Shri Mahavir Jain Aradhana Kendra
- ૯૫ ૩ મ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૩ :
સમતાને ઓળખનારાની સંખ્યા. जानन्ति कामान्निखलाः ससंज्ञाः, अर्थ नराः केऽपि च केऽपि धर्मम् । जैनं च केचिद् गुरुदेवशुद्धं, केचित् शिवं केऽपि च केऽपि साम्यम् ॥ સર્વીસની કામ જાણે, કોઇ અંતે પણ જાણુતા, ધર્મ જાણતા તેથી કમી, જૈન ધર્મ કમી પિછાણુતા; શુદ્ધ દેવ ગુરુયુક્ત ધર્મ, કમી મેક્ષસુખને જાણુતા, તેથી કમી મહુ 'અલ્પ પ્રાણી, સમતાનું સુખ પિછાણુતા. ૨૫
44
સર્વ સત્તાવાળા પ્રાણીએ ‘કામ’ને જાણે છે, તેમાંથી કેટલાક અ(ધનપ્રાપ્તિ)ને જાણે છે, અને તેમાં પણ કેટલાક જ ધર્મને જાણે છે; તેમાંથી કેટલાક જજૈન ધર્માને જાણે છે; અને તેમાંથી બહુ ડા શુદ્ધદેવગુરુયુક્ત. જૈન ધર્મોને જાણે છે; તેમાં પણ બહુ થાડા પ્રાણી મેાક્ષને આળખે છે અને તેથી પણ બહુ ઘેાડા પ્રાણીએ સમતાને ઓળખે છે.” ૨૫
ઈંદ્રજા.
સગાસબંધીઓના સ્નેહ સ્વાર્થી છે; તેથી પાતાના સ્વા સાધનમાં રક્ત રહેવુ' એ સમતાનુ ચેાથું સાધન. स्त्रिन्ति तावद्धि निजा निजेषु, पश्यन्ति यावन्निजमर्थमेभ्यः । इमां भवेऽत्रापि समीक्ष्य रीतिं, स्वार्थे न कः प्रेत्यहिते यतेत ॥ २६ ॥ સગાં સંબંધીઓ પેાતાના, સ્વાર્થ જ્યાં સુધી સરે, ત્યાં સુધી એ સ્નેહને, તેના ઉપર કાયમ કરે; આ ભવમાં આવી રરીતરસમા, દૃષ્ટિમાં જ્યારે તરે, પરભવ હિતકારી સ્વાર્થના, ઉપ્રયત્ન કાણુ ન આદરે ૨૬ ૧ અ૫-થાડા. ૨ રસમ-ચાલવાપણું. ૩ પરભવમાં થતા પેાતાના હિતને કાણ ન આદરે ?
For Private and Personal Use Only