________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૪ :
અધ્યાત્મ
સગાસંબંધીઓ જ્યાં સુધી પિતાના સગાઓમાં કાંઈ પણ પિતાને સ્વાર્થ જુએ છે ત્યાં સુધી જ તેના પર સ્નેહ રાખે છે; આ ભવમાં પણ આવા પ્રકારની રીત જોઈને પરભવમાં હિતકારી પિતાના સ્વાર્થ માટે કાણુ યત્ન ન કરે ?” ૨૬
ઉપજાતિ. પૌગલિક પદાર્થોની અસ્થિરતા-સ્વમ દિન. स्वमेंद्रजालादिषु यद्वदाप्त-रोषश्च तोषश्च मुधा पदार्थैः । तथा भवेऽस्मिन् विषयैः समस्तै-रेवं विभाव्यात्मलयेऽवधेहि ॥२७॥
સ્વમ કે ઈન્દ્રજાળ પ્રાપ્ત થયેલ, પદાર્થજલ્દી વિણસે, આ ભવ પદાર્થ મળેલ નહિ, પરલેક સાથે આવશે તે પછી તેષ ષ મળતા, વિણસતા નકામું દિલ ચહે, વિચારપૂર્વક જાણી તત્પર, આત્મ-સમાધિમાં રહે. ૨૭
“જેવી રીતે સ્વમ અથવા ઈજાળ વિગેરેમાં પ્રાપ્ત થએલા પદાર્થો પર રોષ કર કે તેષ કરવો તે તદ્દન નકામો છે તેવી રીતે આ ભવમાં પ્રાપ્ત થએલા પદાર્થો ઉપર પણ (રેષ કરે કે તોષ કરે તે નકામો છે). આવી રીતે વિચાર કરીને આત્મસમાધિમાં તપર થા.” ૨૭
મરણ પર વિચાર મમત્વનું વાસ્તવિક સ્વરૂપ. एष मे जनयिता जननीयं, बंधवः पुनरिमे स्वजनाश्च । द्रव्यमेतदिति जातममत्वो, नैव पश्यसि कृतांतवशत्वम् ॥२८॥ માતા પિતા આ માહરા, આ બધું મારા થાય છે, સગા સંબંધી આ માહરા, આ ધન મારું હાય છે; મમત્વ એ રીત રાખતે, તેમાં જ નિત્ય હરખાય છે, પણ યમને આધીન રહેલે, વિચાર એ ન જણાય છે. ૨૮ ૧ તેષ-ખુશ થવું. ૨ રાષ-નારાજ થવું.
For Private and Personal Use Only