________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ
અશક્ત દુ:ખીયા ભયવડે, વ્યાકુળ જી નીહાળતા, જીવિતવ્યને યાચનાર જી, દષ્ટિ સન્મુખ ભાળતા; તેવા જનેને દુ:ખ દળવા, બુદ્ધિ જે દિલ થાય છે, જાણે કરૂણા ભાવના, ત્રીજી એ રીત ગણાય છે. ૧૫
“અશક્ત, દુઃખી, ભયથી વ્યાકુળ થએલા અને જીવિતવ્યને યાચનાર પ્રાણીઓ ઉપર તેઓનું દુઃખ ટાળવાની જે બુદ્ધિ તે કરૂણ ભાવના કહેવાય છે.” ૧૫
અનુકુન્ ચેથી મધ્યસ્થ ભાવનાનું સ્વરૂપ. क्रूरकर्मसु निःशंकं, देवतागुरुनिदिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितं ॥१६॥ નિન્દા કરે ગુરૂ દેવની, નિજ આત્મ કલાધા જે કરે, જરા આંચકે ખાધા વગર, જે ક્રૂર કામે આદરે; કર્મ આધીન જાણું ઉપેક્ષા, તેહની દિલ આણવી, માધ્યસ્થ ભાવે ચિત્ત રહેચતુર્થ ભાવના જાણવી. ૧૬
“કોઈ પણ પ્રકારના આંચકા વગર ક્રૂર કર્મ કરનારા, દેવ અને ગુરૂની નિંદા કરનારા અને આત્મશ્લાઘા કરનારા પ્રાણીઓ તરફ ઉપેક્ષા તે માધ્યસ્થ(અથવા ઉદાસીનતા)ભાવના કહેવાય છે.” ૧૬ અનુટુભ
સમતાનું બીજું સાધન-ઇંદ્રિયના વિષય પર સમતા. चेतनेतरगतेष्वखिलेषु, स्पर्शरूपरवगंधरसेषु ।
સભ્ય મેતિ ચા તવ ચેતક,
पाणिगं शिवसुखं हि तदात्मन् ॥१७॥ હે ચેતન! સર્વ ચેતન, અચેતન પદાર્થને ભાળતા, સ્પર્શ-રૂપ-સ્વર-ગંધ-રસમાં, ચિત તું જ લયલીન થતા;
For Private and Personal Use Only