________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતાવત.
-ક ૯૫ કુમ
: : તત્ત્વ જ્ઞાનથી જાણું અનિત્ય, પદાર્થ સમતા લાવશે, ત્યારે જ તારા હાથમાં, શીવસુખ સહેજે આવશે. ૧૭
હે ચેતન ! સર્વ ચેતન અને અચેતન પદાર્થમાં રહેલાં સ્પર્શ, રૂ૫, રવ (શબ્દ), ગંધ અને રસમાં તારૂ ચિત સમતા આણશે ત્યારે મોક્ષનું સુખ તારા હાથમાં આવી જશે.” ૧૭
આત્મશિક્ષા-વિચાર કરવાની જરૂરિયાત.
સમતાપ્રાતિનું ત્રીજું સાધન के गुणास्तव यतः स्तुतिमिच्छ-स्यद्भुतं किमकृथा मदवान् यत् । कैर्गता नरकभीः सुकृतैस्ते, कि जितः पितृपतिर्यदचिन्तः ॥१८॥ તારામાં ગુણે કયા એહવા, સ્તુતિની આશા રાખતે, કર્યું કામ આશ્ચર્યકારી શું? માન મનમાં લાવતે ભીતિ મટી ગઈ નારકીની, સુકૃત શું? એ થયે, છો શું? તે યમરાજને, ચિન્તા વગરને થઈ ગયે. ૧૮
તારામાં કયા ગુણો છે કે તું સ્તુતિની ઈચ્છા રાખે છે? તે શું આશ્ચર્યકારી મોટું કાર્ય કર્યું છે કે તું અહંકાર કરે છે? (તારા) કયા સુકૃત્યોથી તારી નરકની બીક મટી ગઈ છે? તે શું મને છ છે કે જેથી તું ચિંતા વગર થઈ ગયો છે?” ૧૮
સ્વાગતાવૃત્ત. જ્ઞાનીનું લક્ષણ. गुणस्तवैर्यों गुणिनां परेषा-माक्रोशनिंदादिभिरात्मनश्च । मनःसमं शीलति मोदते वा, खिद्येत च व्यत्ययतः स वेत्ता॥१९॥
જ્યારે બીજા ગુણવાનના, ગુણની કઈ સ્તુતિ કરે, અન્ય માણસે આક્રોશથી, નિન્દા પોતાની ઉચરે; ૧ શિવસુખ-મેક્ષના સુખ.
For Private and Personal Use Only