________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫કુમ
પ્રથમ મિત્રીભાવનાનું સ્વરૂપ. मा कार्षीत्कोपि पापानि, मा चाभूत्कोपि दुःखितः । मुच्यता जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥१३॥ કઈ પ્રાણ પાપ કરે નહિ, નહિ દુઃખ પામે કેઈએ,
આ જગતના પ્રાણુ સહ, કર્મથી મુકાતા જોઈએ; હિત બુદ્ધિ આવી હૃદય ઉપર, આવતા પિછાનીએ, એ પ્રથમ મિત્રી ભાવના, સંસારમાહે જાણુએ. ૧૩
કોઈ પણ પ્રાણી પા૫ કરો નહિ, કોઈ પણ જીવ દુઃખી થાઓ નહિ, આ જગત કર્મથી મુકાઓ-આવી બુદ્ધિને મૈત્રી કહે છે.” ૧૩
અનુટુભા દ્વિતીય પ્રમદ ભાવનાનું સ્વરૂપ. अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥१४॥ દે સકળ નિવારી, વસ્તુ તત્વને જે જાણતા, ઉલ્લાસ પ્રગટે હૃદય પર, એવા જી પીછાણુતા; પક્ષપાત પણ તેને કરે, પેખી ગુણે ગુણવાનના, તે જાણવું જચી હૃદયમાં, બીજી પ્રમોદ એ ભાવના. ૧૪
“જેમણે સર્વ દોષ દૂર કર્યા છે અને વસ્તુતત્વને જેઓ જોઈ રહ્યા છે તેઓના ગુણ ઉપર પક્ષપાત તે પ્રમોદ ભાવના કહેવાય છે.” ૧૪
અનુટુભવૃત્ત તૃતીય કરૂણા ભાવનાનું સ્વરૂપ. दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥१५॥
૧ જી-રૂચી–દિલમાં ઉતરી.
For Private and Personal Use Only