________________
Shri Mahavir Jain Aradhana Kendra
દુઃ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ. मैत्री परस्मिन् हितधिः समग्रे, भवेत्प्रमोदो गुणपक्षपातः । कृपा भवार्ते प्रतिकर्तुमीहोपेक्षैव माध्यस्थ्यमवार्यदोषे ॥ ११ ॥ હિત બુદ્ધિ ખીજા સહુ જીવા પર, એ જ મૈત્રી ભાવના, રહે ગુણના પક્ષપાત, પ્રમાદ ભાવ ચિત લાવતા; ભાવ ઔષધે કરૂણાવડે, હેરાન જીવ મચાવતા, ઉદાસીનતા નિર્ગુણી પર, માધ્યસ્થ્ય ચેાથી ભાવના. ૧૧
અધ્યાત્મ
૧૧.
“ખીન સર્વ પ્રાણી ઉપર હિત કરવાની બુદ્ધિ તે (પ્રથમ) મૈત્રી ભાવના; ગુણુતા પક્ષપાત તે (બીજી) પ્રમાદ ભાવના; ભવરૂપ વ્યાધિથી હેરાન થતાં પ્રાણીઓને ભાવઔષધથી સારૂં કરવાની ઇચ્છ! તે (ત્રીજી) કૃપા ભાવના; ન ટળી શકે તેવા દોષવાળા પ્રાણી ઉપર ઉદાસીનભાવ તે (ચેથી) માધ્યસ્થ્ય ભાવના. ઉપજાતિ. ઉક્ત ચાર ભાવનાઓનુ' હરિભદ્રસૂરિષ્કૃત તૂ પાડશંકાનુસાર સ્વરૂપ. परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । મુવષ્ટિમુદ્રિતા, પોષોપેક્ષળમુપેક્ષા ।। ૨ ।। હિત ચિન્તવે બીજા જીવાનુ, એ જ મૈત્રી ભાવના, ચિન્તા પરાયું દુ:ખ હરવા, કરૂણા હૃદયમાં આવતા; આનન્દ પરાયા સુખમાં, ત્રીજી પ્રમાદ એ ભાવના, ઉપેક્ષા પરાયા દોષની, માધ્યસ્થભાવ માધ્યસ્થભાવ નિભાવતા.
33
૧૨
“ (આત્મવ્યતિરિક્ત) ખીજા પ્રાણીમાનું હિત ચિંતવવું તે મૈત્રી ભાવના; પારકાં દુ:ખાતે નાશ કરવાની ઇચ્છા અથવા ચિંતા તે કરૂણા ભાવના; બીજાનાં સુખને જોઇ આન'દ પામવા તે પ્રમેાદ ભાવના અને ખીજાઓનાં દાષાની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા ભાવના.
', ૧૨
For Private and Personal Use Only
આર્યાવ્રત્ત