________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૪ :
અધ્યાત્મ
""
રાજા ચક્રવર્તી અને દેવાના સ્વામી ઈંદ્રોને સ ઇંદ્રિયના અર્થોથી જે સુખ થાય છે તે સમતાના સુખસમુદ્ર પાસે ખરેખર એક બિંદુ તુલ્ય છે, માટે સમતાના સુખને આદર. ૬ ઉપેદ્રવજ્રાવૃત્ત
32
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસારિક જીવનાં સુખ-તિનાં સુખ. अदृष्टवैचित्र्य वशाज्जगज्जने, विचित्रकर्माशयवाग्विसंस्थुले । उदासवृत्तिस्थितचित्तवृत्तयः, सुखं श्रयंते यतयः क्षतार्तयः ॥७॥ પુણ્ય પાપના વિચિત્રપણાને, જગત જીવ આધીન છે, મન વચન કાય વ્યાપારમાં, અસ્થિર મન અતિ લીન છે; ચિત્ત વૃત્તિ માધ્યસ્થ ભાવથી, મનની પીડાઓ જે તજે, તેવા યતિએ આ સૃષ્ટિમાં, ખરેખરા સુખને ભજે. ૭ જ્યારે જગતના પ્રાણીઓ પુણ્ય પાપના વિચિત્રપણાને આધિન છે, અને નાના પ્રકારના કાયાના વ્યાપાર, મનના વ્યાપાર અને વચનના વ્યાપારથી અસ્વસ્થ(સ્થિર) છે; ત્યારે માધ્યસ્થવૃત્તિમાં જેમની ચિત્તવૃત્તિ રહેલી છે અને જેની મનની પિડા( આધી) નાશ પામી છે તેવા ચિંત ખરા સુખને ભજે છે (ભેાગવે છે). ” ૭ વશસ્થવૃત્ત
'
(
સમતા સુખ અનુભવવાના ઉપદેશ, विश्वजंतुषु यदि क्षणमेकं साम्यतो भजसि मानस मैत्रीम् । तत्सुखं परममंत्र परत्राप्यनुषे न यदभूत्तत्र जातु ॥८॥ હે મન ! તું સહુ પ્રાણી પર, ક્ષણવાર સમતા લાવશે, પરહિત ચિન્તારૂપ મૈત્રી, ભાવના દિલ ભાવશે; તે આ ભવે ને પરભવે તું, સુખ અનૂપમ પામશે, એ સુખ પામશે એહવુ, જે કદિ નહિ અનુભવ્યુ હશે.
“ હું મન ! તું સર્વાં પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણુ વાર પણ પરહિતચિંતારૂપ મૈત્રીભાવ ભાવીશ તેા તને આ ભવ અને પર
૧ સૃષ્ટિ-જગત.
For Private and Personal Use Only