________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે ૯૫ મ
:૩:
',
એ કાયાને વજ્ર થા નહિ; શાસ્ત્રરૂપ લગામ વડે તારા મનરૂપ અશ્વને તું કાબુમાં રાખ. વૈરાગ્યે કરીને શુદ્ધ નિષ્કલંક ધર્માંવાન થા ( સાધુના શ યતિધર્મ અને શ્રાવકનાં બાર વ્રત તેમ જ આત્મગુણામાં રમણતા કરવારૂપ શુદ્ધ ધર્મોવાળા થા.) દેવ ગુરૂ ધર્મોનું શુદ્ધ સ્વરૂપ જાણુનારા ચા; સ` પ્રકારના સાવદ્ય યાગથી નિવૃત્તિરૂપ વિરતિ ધારમ્મુ ક્રૂર, ( સત્તાવન પ્રકારના ) સવાળે થા; તારી વૃત્તિએને શુદ્ધ રાખ અને સમતાના રહસ્યને તુ ભુજ. ૩-૪ આર્યાવ્રત્ત પ્રથમ અધિકાર સમતાભાવના ભાવવા માટે મનને ઉપદેશ चित्तबालक ! मा त्याक्षीरजस्त्रं भावनौषधीः । यत्त्वां दुर्ध्यानभूता, न छलयन्ति छलान्विषः ॥ ५॥ હે ચિત્તરૂપ બાળક ! સદા શુભ, ભાવના દિલ રાખજે, એ ભાવનારૂપ ઔષધે, સમતા તણાં ફળ ચાખજે; દુર્ધ્યાનરૂપ ભૂત પિશાચા, છળ કરીને છેતરે, સાવધ રહી દૂર કાઢતા, છતાય નહિં તેથી ખરે.
66
* હે ચિત્તરૂપ બાળક ! તું ભાવનારૂપ ઔષધિઓને હંમેશાં દૂર કરીશ નહિ; જેથી કરીને છળને શોધનારા દુર્ધ્યાનરૂપ ભૂત પિશાચે તને છેતરી શકશે નહિ. પ અનુષ્ટુપ
33
ઇંદ્રિયાનાં સુખ-સમતાનાં સુખ. यदिद्रियार्थैः सकलैः सुखं स्यान्नरेंद्रचक्रित्रिदशाधिपानाम् । तद्विदवत्वेव पुरो हि साम्यसुधांबुधेस्तेन तमाद्रियस्व ||६|| ચક્ર વ તી કે ભૂ પતી, દેવાના સ્વામી ઇન્દ્રને, સર્વ ઇન્દ્રિયના અગ્રંથી, સુખ સાંપડે જેવુ મને; જલધિમાં બિન્દુ તુલ્ય એ, સમતા તણાં સુખ આગળે, માટે જ સમતા સુખનેા, આદર કરેા સહુ પળે પળે. ૧ જલધિ-સમુદ્ર. ૨ પળે પળે-ઘડીએ ઘડીએ, સમય-સમય.
For Private and Personal Use Only