________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાગતાવૃત્ત
: ૨ :
અધ્યાત્મસર્વ માંગલિકને નિધાન, એ શાન્ત રસ હૃદયે ઠરે, તેઓ અનૂપમ સુખ આ, સંસારમાં રહેજે વરે; વળો શાશ્વતા સુખ મેક્ષના, તેઓ તુરત કબજે કરે, હે પંડિત ! એ શાંત રસ, સેવે ભજે ભાવે ખરે. ૨
સર્વ માંગલિકને નિધાન એવો શાંતરસ જેના હૃદયમાં પ્રાપ્ત થાય તે અનુપમ સુખ પામે છે અને મેક્ષનું સુખ એકદમ તેના કબજામાં આવી જાય છે. હે પંડિત ! એવા શાન્ત રસને તમે ભજે સે– ભાવે”. ૨
આ ગ્રંથના સોળ દ્વારે. समतैकलीनचित्तो, ललनापत्यस्वदेहममतामुक् । विषयकषायाद्यवशः, शास्त्रगुणैर्दमितचेतस्कः ॥३॥ वैराग्यशुद्धधर्मा, देवादिसतत्त्वविद्विरतिधारी। संवरवान् शुभत्तिः साम्यरहस्यं भज शिवार्थिन् ॥४॥ युग्मम् મોક્ષાથી પ્રાણી લિન ચિત્ત, સમતા હદયમાં ધારો, સ્ત્રી-પુત્ર, લમી-શરીરની, મમતા સહુ નિવાર; વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પંચંદ્રિય, વિષયથી વિરામ, ક્રોધ-માન-માયા લોભવશ, પડતા ન આતમરામજે. ધરી શાસ્ત્રરૂપ લગામ લકર, મન અશ્વ કબજે રાખજે, સર્વ વિરતિ કે દેશ વિરતિમાં રહિ, આત્મહિત વધારજે, શુદ્ધ દેવ ગુરૂ ધર્મ સ્વરૂપ જાણી, વિરતિ દિલમાં લાવજે, શુદ્ધ વૃત્તિ સંવર ભાવ ધરી, સમતા હૃદયમાં ભાવજે. (૩-૪)
“હે મેક્ષાર્થી પ્રાણુ! તું સમતા ઉપર લીન ચિત્તવાળો થા; સ્ત્રી, પુત્ર, પૈસા અને શરીર ઉપરથી મમતા છોડી દે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિગેરે ઇંદ્રીના વિષયો અને ક્રોધ, માન, માયા અને લેભ
૧ કર–હાથ. ૨ અશ્વ-ઘેડાને.
For Private and Personal Use Only