________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ શ્રી વમાન-સત્ય-નીતિ-સૂરિ જૈન ગ્રંથમાલા” ન. ૧૪ अर्हम् ચાંદ્રકુલ–તપાગચ્છ-સ’વિગ્નશાખાગ્રણી-સુવિહિતાચાર્ય વિજયહ સૂરીશ્વરસદ્ગુરુભ્યો નમ: सहस्रावधानी "काली सरस्वति" बिरुदधारक- युगप्रधान आचार्य श्री मुनिसुन्दरसूरीश्वरविरचित
-શ્રીમદ્
અધ્યાત્મ-કલ્પદ્રુમ
મૂળ-પદ્યાનુવાદ તથા અ
શાંતરસ-શરૂઆત-માંગલિક
जयश्रीरांतरारीणां लेभे येन प्रशांतितः ।
"
तं श्रीवीरजिनं नत्वा, रसः शांतो विभाव्यते ॥ १ ॥ અનુવાદ( હરીગિત છંદ )
જેએ જીત્યા અતર ૧રિપુ, શાન્તિ પૂરણ દિલ ધારતા, પામ્યા ઉત્કૃષ્ટ શાશ્વત લક્ષ્મિ, ચિત્તવૃત્તિ કબજે થતા; એવા પ્રભુ વીતરાગ શ્રી, મહાવીરને કરી વંદના, વૃદ્ધિચંદ ગુરૂ ની શારદા, કહું શાન્ત રસની ભાવના
૧
“ જે શ્રી વીરભગવાને અંતરંગ શત્રુએની જય લક્ષ્મી ઉત્કૃષ્ટ શાંતિથી મેળવી છે, તે પરમાત્માને નમસ્કાર કરીને શાન્ત રસની ભાવના કરવામાં આવે છે.
>>
અનુષ્ટુપ્
અનુપમ સુખના કારણભૂત શાન્ત રસના ઉપદેશ. सर्वमंगलनिधौ हृदि यस्मिन् संगते निरूपमं सुखमेति । मुक्तिशर्म च वशीभवति द्राक्, तं बुधा भजत शांतरसेंद्रम् ||२|
"
૧ રીપુ-શત્રુ. ૨ વૃદ્ધિચંદ્રજી મહારાજશ્રી. ૩ શારદા-સરસ્વતિ.
For Private and Personal Use Only