________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૫૪ :
ગભ` અહાંતેરીની સાય
સ્વાન! નાશ થતા હેાય તે પાતાને* પુત્ર પણ દુશ્મન થાય છે. (૫)
જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, શરીર સશક્ત છે, ત્યાં સુધીમાં હીંમત કરીને કરાય તેટલુ' ધર્મસાધન કરી લ્યેા. (૬)
આદેશ મળ્યો છે, કંચન ને કામિનીના યાગી જૈન સાધુ જેવા સદ્દગુરુને યોગ મળ્યો છે તેા શરીરમાંથી આળસના ત્યાગ કરી પુણ્યાચરણુ કરવા માંડે. (૭)
સ્વજન—સંબંધી સગાંવહાલાં સહુ સ્વાર્થી જ છે, કાષ્ટ કાનું સગું નથી; માટે મિરાજ`િની પેઠે વિચારણા કરી અત્યારથી જ ચેતી જાવ.(૬૮)
આ અસાર સસ્પેંસારને સમજી, ભેગ તેમજ સંપત્તિ-સમૃદ્ધિ ત્યજીને જેએ અણગાર–મુનિ થયા છે તેઓને અવતાર ધન્ય છે, તેમજ તેવા સંતપુરુષના માતા-પિતા પણ ધન્ય-ધન્ય છે ! (૬૯)
કલ્પવૃક્ષ તેમ જ ચિંતામણિ રત્ન સરખા શ્રી જૈન ધર્મીનુ હરહંમેશ માટે સેવન કરેા, જેથી સુખ તેમ જ સંપત્તિની વૃદ્ધિ થાય અને તે વધે તેવુ' જ પુણ્યાચરણુ કરેા. (૭૦)
આ ગર્ભાવાસના અધિકાર “ તદુલ વૈયાલીય ” નામના ગ્રંથમાં છે, તેમાંથી ઉદ્ધરીને અહીં તેા સક્ષિપ્તમાં જ વર્ણન કરેલ છે. અહીં જણાવેલી હકીકતમાં અંશમાત્ર પણ સંશય શંકા ન કરશે. (૭૧)
શ્રી રત્નહુ નામના મુનિવર કહે છે કે-આ પ્રમાણે જિનધ સંબધી હકીકત સાંભળી, જે સયમ સ્વીકારે છે અને તે સ્વીકારીને પણ જે સિંહની માફક નિરતિચારપણે પાળે છે તે સ ંસાર સબંધી સકલ સુખા ભાગવીને છેવટે ભવસમુદ્રના પાર પામે છે. (ર)
ધૃતિ શ્રી ગભ મહાતરી અવિચાર
* ગુજ્યની દૃચ્છાથી કાઇ કાઇ રાજકુવરે પિતાને ધાત કરવાના ઉપાયે કર્યાંનું ચરિત્રામાં આપણે વાંચીએ છીએ. ચાલુ યુગમાં પણ ધનાદિકને કારણે બાપ સામે કાર્ટે ચડેલા ઘણા કુલીન (!) પુત્રાના દાખલા વાંચવામાં આવે છે.
× આ કથા પાછળ આપવામાં આવી છે.
For Private and Personal Use Only