________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમય
: ૧૫૩ :
નવમા દશકામાં તે શરીરમાં પાઇભાર પણ શક્તિ ન રહે અને બીજા પણ દુ:ખ ઉપજવે તેવા વચને માલવા લાગે, અને એ રીતે જિંદગીના છેલ્લાં દિવસેા ઝૂરતાં-ઝૂરતાં વીતાવવા પડે. (૫૬)
ખાટલામાં પડ્યો પડ્યો ખેાં-ખાં કરે, શરીર પર માખીએ અણુઅણુતી હાય, પેાતાને હુકમ ક્રાઇ માને નહિ અને પેાતાને પરિજનવર્ગ પણ બેદરકાર ખતી જાય. (૫૭)
અને આંખમાંથી પાણી ઝરવા માંડે, ડાચા મળી જાય, મેાઢામાંથી લાળ ઝરવા માંડે અને પેાતાના દીકરા, દીકરી કે વહુએ સામું પણુ ન જુએ. (૫૮)
આવી સ્થિતિમાં જેમ તેમ કરી દશમા દશકામાં આવતાં આયુષ્ય પૂર્ણ થતાં પુણ્ય તથા પાપનાં ફળ ભોગવી પરભવમાં ચાલ્યે! જાય. (૫૯) ♦શ દૃષ્ટાંતે દુ`ભ માનવભવ મળ્યા પછી, જે સમજી ને વિચારક પ્રાણી જૈન ધર્મનું આચરણુ કરે છે તે આ ભવસાગરને પાર પામી શકે છે. (૬)
યૌવનાવસ્થામાં જે તપનું આચરણ કરે તેમજ નિ`ળ શીલનું પાલન કરે તે પ્રાણી આ દુસ્તર સંસાર–સમુદ્ર તરી જઈ શાશ્વત સ્થાન–મેાક્ષને પ્રાપ્ત કરી શકે છે. (૬૧)
એક કાડીને માટે ક્રોડા રતનને શા માટે ગુમાવે છે? આ સંસારમાં જીવને ધર્માં વિના બીજુ કાઇ પણ શણભૂત નથી. (૬૨)
શરીરની માયા દુ:ખદાયી છે, તેમજ કુટુ’બ-ક્ષ્મીલા વિગેરે પરિવાર પણ દુ:ખકર છે. તન, ધન અને યૌવન એ પણુ વિનાશી જ છે, માટે સાચા એક ધર્મ'નુ' અવલ'ખન લે. (૩)
આ લેક ચૌદરાજ પ્રમાણ છે, ત્યાં ચઇને મૃત્યુ પણ પામ્યા છે. (૪)
આ સમસ્ત સસાર સ્વાર્થીલા છે. કાઇનુ કાઇ નથી. ને પેાતાના ↑ મનુષ્યભવની દુલભતાના શ દષ્ટાંતા સક્ષિપ્તમાં આ અર્થ પૂર્ણ થયા પછી આપવામાં આવેલ છે, જે વાંચીને વિચારવા યેાગ્ય છે.
આ જીવ અન`તી વાર ઉત્પન્ન
For Private and Personal Use Only