________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૪૬ :
ગભબહેતરીનીઆંખ ગળે બે પડ મિલે, પડે મુંકે લાળ; બેટા બેટી ને વહુ, ન કરે સંભાળ. ૫૮ દશમે દશમે દશકે
છે * *સભાળ.
આવીયે, તવ પૂરી આય; પુણ્ય પાપ ફળ ભેગવી, પ્રાણું પરભવ જાય. ૫૯ દશ દષ્ટતે દેહિલે, લહી નરભવ સાર; શ્રી જિન ધર્મ સમાચરે, તે પામે ભવપાર. ૬૦ તરુણપણે જે તપ તપે, પાળે નિર્મળ શીલ, તે સંસાર તરી કરી, લહે અવિચલ લીલ. ૬૧ કેડી રતન કડી સાટે, કાંઈ ગમે રે સંસાર; ધર્મ વિના એ જીવને, નહિં કે આધાર. દર કાયા માયા કારમી, કારમો પરિવાર, તન ધન જોબન કારમાં, સાચે ધર્મ સંસાર. ૬૩ ચૌદે રાજ પ્રમાણુ એ, છે લેક મહંત, જન્મ મરણ કરી કરસીઓ, જીવ વાર અનંત. ૬૪ આપ સવારથીઓ સહ, નહિ કેઈને કેય; નિજ સવારથ અણપુગતા, સુત પણ રિપુ હોય. ૬૫ જરા ન આવે છડાં લગે, જીહાં લગે સબળ શરીર; ધર્મ કરે જીવ તિહાં લગે, થઈ સાહસ ધીર. ૬૬ આરજ દેશ લલ્લો હવે, લા ગુરુસગ; અંગથકી આલસ તજે, કરે સુકૃત સંગ. ૬૭ શ્રી નમિરાજતણી પરે, ચેતે ચિત્તમાંહી, સ્વાર્થના સહ કે સગા, નહિ કોઈનું કંઈ ૬૮ ભેગ સગ તજી થયા, સહુ જે અણગાર; ધન, ધન, તસ માતાપિતા, ધન ધન અવતાર ૬૯
For Private and Personal Use Only