________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-સ જઝા ય
: ૧૪૫ : રુધિર શેર દસ દેહમેં, પેશાબ સરીષ; શેર પાંચ ચરબી તિહીં, દેય શેર પરીષ. ૪૬ પિત્ત ચેસઠ ટાંક છે, વીરજ બત્રીશ; બત્રીશ ટાંક શ્લેષમાં, જાણે જગદીશ. ૪૭ ઈણ પરિમાણ થકી જ, એ છો અધિકે થાય,
વ્યાપે રેગ શરીરમેં, તવ ન ચલે કાય. ૪૮ પિળે પહિલે દાયકે, ઈમ વાળે અંગ; ખાનપાન ભૂષણ ભલા, કરે નવનવા રંગ. ૪૯ હવે બીજે દસકે ભણે, વિદ્યા વિવિધ પ્રકાર; ત્રીજે દસકે તેહને, જાગ્યો કામવિકાર. ૫૦ જિણ સ્થાનક તું ઉપન્ય, તિણમેં મન જાય, ચોથે દશકે ધનતણું, કરે ક્રોડ ઉપાય. ૫૧ પહે દશકે પાંચમે, મનમાં સનેહ; બેટા બેટી ને પિતરા, પરણાવે તેહ. પર છઠે દસકે પ્રાણિયો, વલી પરવશ થાય; જરા આવી જેવા ગયું, તેય તૃષ્ણા ન જાય. પ૩ આવ્યો દશકે સાતમે, હવે પ્રાણુ તેહ, બળ ભાંગ્યું બુઢ્ઢો થયો, નારી ન ધરે નેહ. ૫૪ આઠમે દશકે ડોસલે, ખુલીયા સહુ દાંત કર કંપાવે શિર પૂણે, કરે ફગટ વાત. પપ નવમે દશકે પ્રાણિયે, તનશક્તિ ન કાંય, સલે વચન સહુ તણ, દીન ઝૂરતાં જાય. પ૬ ખાટ પડ્યો ખુંખું કરે, સુગાલી દેહ હાલ હુકમ ચાલે નહિ, દીયે પરિજન છે. પ૭
For Private and Personal Use Only