________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાય
: ૧૪૭ :
સુરતરુ સુરમણિ સારિખા, સેવા શ્રી જિન ધર્મ જીણુથી સુખ સ*પત્તિ વધે, કીજે તે જ ક. ૭૦
છે.
ત કુલવિયા લી મે તિણથી ઉદ્ધરીને કહ્યો,
••
અહના અધિકાર; નહિ જૂઠે લગાર. ૭૧
}}
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળશ
ઇદ્ધ જિનધમ વિચાર સાંભળી, લહીએ સંયમ ભારએ; વળી સિહની પરે સદા પાલે, નિયમ નિરતિચાર એ; સંસારના સુખ સકળ ભાગવી, તે લહે ભવપાર એ, શ્રી રત્નહષ સુશિષ્ય રંગે, ઇમ કહે શ્રી સાર એ ૭૨
~~~~~{©
------------
----------------
ગ બહોતેરીનેા સ્પષ્ટા
હે પ્રાણી ! તારી ઉત્પત્તિ કઇ રીતે થઇ ? તેને તું મનમાં જણ વિચાર કર. નવ માસ પર્યંત તારે ગર્ભાવાસમાં રહેવુ પડ્યું છે. (૧)
સ્ત્રીની નાભિ નીચે ફૂલની નાલિકા જેવી નળી છે, જેમાં એ નાડી છે, એમ શ્રી જિનેશ્વર ભગવંતે જ્ઞાનદષ્ટિથી જોઇને ફરમાવેલ છે. (૨) તેની નીચે વનના ફૂલ સરખી ચેાનિ રહેલ છે, અને આંબાની માંજર(માર) જેવી માંસની ગ્રંથી-પેસીઓ છે. (૩)
તે માંસની પેશીમાંથી ઋતુ સમયે રુધિર સ્રવે છે અને તે રુધિર અને પુરુષના શુક્ર-વીના યાગથી જીવાપત્તિ થાય છે. (૪)
દુ"ધી પવન–વાયુવાળા સ્થાનમાં તું ઉત્પન્ન થયેા છે, પણ હવે તે સ્થિતિ ભૂલી જઇ મથી—અભિમાનથી તું આંધળા બન્યા છે. (૫)
For Private and Personal Use Only