________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૨૦ :
અધ્યાત્મ
યુગલમિલા સુપ્રસિદ્ધ દૃષ્ટાંત, મહામહેનતે કદી મળે, બધિરત્ન મનુષ્યભવ અતિ, કઠિન પુણ્ય રહિત પળે; તે શત્રુ તાબે નહિ થતા, તું આમહિત જે આદરે, પ્રયાસ કઈ એ જ કરતાં, ઈચ્છિત સુખેને વરે. પર
યુગ સમિલા વિગેરે સુપ્રસિદ્ધ દષ્ટાંતોથી મહામુશ્કેલીથી મેળવી શકાય તેવું બેધિરત્ન(સમકિત) પામીને શત્રુઓને તાબે થઈ ન જતાં કાંઈ પણ આત્મહિત કર, જેથી કરીને ઈચ્છિત સુખ પ્રાપ્ત થાય.” પર.
પુડિપતાગ્રા. શત્રુઓના નામની ટીપ” द्विषस्त्विमे ते विषयप्रमादा, .
असंतृता मानसदेहवाचः । असंयमाः सप्तदशापि हास्या
રય વિશ્વશર નિઃ + ૧૩ . તારા શત્રુ વિષય પ્રમાદ, વિના અંકુશે ફાવતાં, મન વચન શરીર ઉપર, માઠી અસર એહ જમાવતા; સત્તર અસંયમ સ્થાનક, હાસ્યાદિ પણ દેષષ છે, તેઓથી કાયમ ડરતે રહે, ચેતતા આધીન છે. ૫૩
તારા શત્રુઓ–વિષય, પ્રમાદ, વિના અંકુશે પ્રવર્તાવેલાં મન, શરીર અને વચન, સત્તર અસંયમનાં સ્થાનક અને હાસ્યાદિ છ છે. તેઓનાથી તું નિરંતર ચેતતો (બી) ચાલજે.” ૫૩ ઉપેન્દ્રવજા.
સામગ્રી–તેનો ઉપગ” गुरूनवाप्याप्यपहाय गेह-मधीत्य शास्त्राण्यपि तत्त्ववांचि । निर्वाचिंतादिभरायभावेऽ-प्युषेन किं प्रेत्य हिताय यत्नः?॥५४॥
હે યતિ ! મહાન ગુરુ મળ્યા, ઘરબાર પણ છેડ્યા તમે, તત્ત્વ પ્રતિપાદન ગ્રંથને, અભ્યાસ પણ કીધે કમે;
For Private and Personal Use Only