________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ દુમ
: ૧૧૯ : અભ્યાસ કરે છે અને કોઈ પદવી મેળવે છે ત્યારે પોતાના વાચાલપણથી ભરીકલેકેને વશ કરીને તે રાગીલોકે જે દાન અને પૂજા કરે છે તેથી પિતે ગર્વ માને છે અને પોતાની જાતને રાજ જેવી ગણે છે. આવાઓને ખરેખર ધિક્કાર છે ! તેઓ જલ્દી દુર્ગતિમાં જવાના છે. (અનંતા દ્રવ્યલિંગ પણ આવી દશામાં વર્તવાથી નિષ્ફળ થયાં છે.) પ૦
શાર્દૂલવિક્રીડિત. “ચારિત્ર પ્રાપ્તિ-પ્રમાદિત્યાગ” पाप्यापि चारित्रमिदं दुरापं,
___ स्वदोषजैर्यद्विषयप्रमादैः । भवांबुधौ धिक् पतितोऽसि भिक्षो !,
हतोऽसि दुःखैस्तदनंतकालम् ॥५१॥ મહાકણથી મુશ્કેલ મળવું, ચારિત્ર એવું પામીને, પિતાના કરેલ વિષય, પ્રમાદવડે, એ વામીને, હે ભિક્ષુ ! તું સંસારસમુદ્રમાં, એમ પડતું જાય છે, અને તેના પરિણામે, અનંતકાળ દુઃખી થાય છે. પ૧
મહાકષ્ટથી પણ મળવું મુશ્કેલ એવું આ ચારિત્ર પ્રાપ્ત કરીને પિતાના દોષથી ઉત્પન્ન કરેલા વિષય અને પ્રમાદેવડે હે ભિક્ષુ ! તું સંસારસમુદ્રમાં પડતો જાય છે અને તેના પરિણામે અનંતકાળ સુધી દુઃખ ખમીશ.” ૫૧.
ઉપજાતિ. “બેધિબીજ પ્રાપિત–આત્મહિતસાધન” कथमपि समवाप्य बोधिरत्नं,
युगसमिलादिनिदर्शनाद्दरापम् । कुरु कुरु रिपुवश्यतामगच्छन् , - મિ િહિત સ્ટમરે થતોfથત રામ ૧૨
For Private and Personal Use Only